________________
૨૨૦
..પ્ર...પપ૦
સચિત અચિતદ્રવ્ય છોડીયાં રે, એકંત કરી મન રંગ રે; કર જોડી શીર ચાઢીયા રે, કીધો ઉત્તરાસંગ રે વીર જિનેસર વાંદીયા રે, નારીશું સુવિનીત રે; લોચ કરી પ્રભુ સ્વયેં રે, લીધી દીખ પવિત્ર રે પૂરી સરસ કહે જયતસી રે, એ કહી ઓગણત્રીસમી ઢાલ રે; કયવનો વ્રત આદરે રે, વાંદુ ચરણ ત્રિકાલરે
...પ્ર. ..પપ૮
...પ્ર. ...પપ૯
...૫૬૦
દુહા : ૩૦ જિનવર મુનિવર વાંદીને, રાજા પ્રજા બહુ લોક; સહુ આવ્યાઘર આપણે, સુખે વસે શુભ યોગ કયવન્નો મોટો યતિ, પાલે સખરી દીખ; ગ્રહણા ને આસેવની, શીખે હિત ધરી શીખા ચારિત્ર લેઈ ચોંપશું, પાલે નિરતિચાર; પાંચે ઈન્દ્રિય વશ કરે, ધન્ય !તેહનો અવતાર
...૫૬૧
...૫૬૨
...ચા...૫૬૩
...ચા..૫૬૪
ઢાળ : ૩૦ (રાગ : ધન્યાશ્રી. મો મનડો હેડાઉ હોં મિશ્રી ઠાકુર! મહિધરઉ અથવા
ભોલીડા હંસા રે! વિષયે ન રાચીયેં...એ દેશી) ચારિત્ર પાસે હો સૂર્ધસિંહ ક્યું, ધન્ય કયવનો સાધ; Wવીરની પાસે હો સૂત્ર ભણે ભલાં, શીખે અર્થ અગાધ જયણા કરતો હો ચાલે મારગે, ઉભો રહે જોઈ જીવ; જયણાસું તી હો બેસે પુંજીને, સૂતાં જયણા સદીવા જયણાસું તી હો મુખ સાચું ચવે, ન વદે મૃષાવાદ; જયણા કરીને હો જીમે સુજતું, લૂખું અન્ન નિ:સ્વાદ કરે રખવાલી હો નવે વાડની, સુખરૂપાલે શીલ; જિમ રખવાલે હો વનવાડી લે, માલી પાસે લીલા મમતા નિવારે હો સમતા આદરે, ન કરે સંનિધિ સંચ; તપ જ૫ કિરીયા હોખપ આકરી કરે, પાલે મહાવ્રત પંચ દૂષણ ટાલે હો લાગ્યું જાણીને, મિરછા દુઝંદેય; ખામણાં ખામે હો પડિક્કમણું કરે, અતિચાર આલોયા
...ચા...૫૬૫
...ચા...૫૬૬
...ચા...૫૬૦
.ચા.૫૬૮
૧. ગ્રહણ; ૨. પાલન; ૩. ચાનક, ઉત્સાહ.