________________
૨૨૧
મિત્ર શત્રુ સરીખાં હો માને સાધુજી, તૃણ મણી કંચન કાય; રજ રાજ્ય સરીખાં હો લોભ રતિ નહીં, નિઃકલંક કાચને પાચ ભણી ગુણી હુઓ હો તે શ્રુત કેવલી, ચૌદે પૂરવધાર; તરણ તારણ હો જ્ઞાની ગુરૂ ભલો, નહીં પ્રમાદ લગાર સદ્ગુરૂ સંશય હો ભાંજે મન તણા, તુરત ઉતારે પાર; બલિહારી જાઉં હો એહવા સાધુની, નામ લીયાં નિસ્તાર સંવેગી સોભાગી હો વૈરાગી વડો, ધન્ય!ધન્ય! એ અણગાર; મહાવીર સ્વામી હો સ્વહમેં દીખીયો, ગીણતી ચૌદ હજાર સાધુ ગુણ ગાતાં હો હીયું ઉલ્લસે, ત્રીસમી ઢાળ રસાળ; બે કર જોડી હો જયરંગ ઇમ કહે, કરું વંદણા ત્રણ કાળ
દુહા : ૩૧ કયવને સંયમ ગ્રહ્યો, કરતો ઉગ્ર વિહાર; માસું કરે મન રંગશું, નિષણ આહાર
અલ્પ આઉખું જાણી નાણી, લિયું અનશન ભાવ આણીજી ચૌરાશી લખ જીવ ખમાવી, ચિઠું શરણે ચિત્ત લાવીજી; સુરગતિ સાહામા જોડ્યા હાથો, કુણ લીયે નરકશું બાથોજી પંડિત મરણે કાળ જ કીધો, ચાલ્યો પરમહંસ સીધોજી; ભાંગ્યા બહુભવભવના ફેરા, દીધાં સર્વારથૅ ડેરાજી તેત્રીસ સાગર આયુ ભોગવશે, સ્વાર્થસિદ્ધથી ચવશેજી; મહાવિદેહ નરભવ લેશે, આઠ કરમ તિહાં દહશેજી કેવલ પામી પાર ઉતારશે, અવિચલ શિવસુખ વરશેજી; ધન્ય! કયવનો કરી એ કરણી, સુણતાં હુવે પુણ્ય ભરણીજી
૧. કાચ અને ઉત્તમ મણિને સરખાં ગણે
...ચા ...પ૬૯
...ચા ...પ૦૦
...ચા ...પ૦૧
...ચા ...પ૭૨
ઢાળ : ૩૧ (રાગ : ધન્યાશ્રી. સુણિ બહિની ! પ્રીઉડો પરદેશી...એ દેશી) ધન્ય! ધન્ય! સાધુ નમું કર જોડી, જેણે માયા મમતા છોડીજી; તપ જપ ખપ કરી કાયા શોષી, હોશે સિદ્ધ પડોશીજી મહોટો મુનિવર શ્રી કયવનો, ધન્ય! ધન્ય! સોવન વરણોજી; ઘણાં વરસ લગેં સંયમ પાળી, દુષણ સઘલાં ટાલીજી અતિચાર આલોઈ નિંદી, વીર જીનેસર વંદીજી;
...ચા ...પ૦૩
...૫૦૪
...ધ ...૫૭૫
...ધ...૫૦૬
...ધ...પ૦૦
...ધ ...૫૮
...ધ...૫૦૯
...ધ...૫૮૦
...ધ...૫૮૧