________________
૨૧૯
.પ્ર..૫૪ર
...પ્ર. ...૫૪૩
...પ્ર. ...૫૪૪
..........૫૪૫
...પ્ર...૫૪૬
............૫૪૦
...પ્ર. ...૫૪૮
“શુદ્ધધર્મને મેં સરદહ્યો રે, જાણ્યો અથીર સંસારરે; અધર્મે દુ:ખ ઉપજે રે, ધર્મે હુએ ઉદ્ધાર રે રાગદ્વેષ રૂડા નહીંરે, કઠુઆ કરમ વિપાકરે; વિષયસુખ વિષ સારીખાં રે, વિરુઆ જેહવા આકરે કો કેહનો નહીં જગતમાં રે, કારીયું સગપણ એહ રે; વેલા ન લાગે વિહડતાં રે, તડકેપડ્યો જેમ બેહ રે વીર જીનેટર આગળ રે, હવે હું લઈશ દીખ રે;'' ઈમ કહી બેટો થાપીયો રે, નિજ પાટૅદઈ શીખ રે સાતે ખેä વાવીયું રે, સખરે ચિત્તશું બીજ રે; તૂઠો જિમ મેહધરમનો રે, વિણ ગાજે વિણ વીજરે દીન હીનને નિસ્તર્યારે, માંડ્યો દે દે કાર રે; અશન પાને કરી પોષીયારે, પહિરાયા પરિવારને સુકુલિની સાતે મળી રે, કહે પ્રીતમને વાત રે;
તુમ વિણ ઘર શોભે નહીંરે, જિમ ચંદ વિહુણી રાત રે તુમ તનની અમે છાંહડી રે, કેહનાં ઘર સુત આશરે; દીક્ષા લેશું તુમશું સહી રે, સતી ન તજે પીયુ સાથરે'' દીક્ષા મહોત્સવમાંડીયો રે, આડંબર અતિ જોરરે; વાજાં વાજે અતિ ઘણાં રે, જાણે ગાજે ઘનઘોર રે રંગરલી સુવધામણાં રે, ધવલ મંગલ ગીત ગાન રે; ચારિત્ર રમણી પરણવારે, જાણે ચઢે વર જાન રે! સ્નાન કરી પહેર્યાભલા રે, આભરણ ને અલંકાર રે; સહસ પુરુષની વાહિની રે, શિબિકા બેસી શ્રીકાર રે સાત નારી આપ આઠમો રે, રાજગૃહિનગરી મોઝારરે; દીક્ષા લેવા નીસર્યોરે, સાચેં બહુપરિવારને નરનારી રાજા પ્રજા રે, મુખ બોલે “ધન્ય! ધન્ય!રે;” ઈમ આશીષ સુણતો થકો રે, નિર્મલતર તન મન રે તુરત આવ્યા વહી પાધરા રે, સમવસરણ મઝાર રે; પાલખીથી ઉતર્યારે, નારી ને ભરતારરે વીર જિનેસરદરિસણે રે, પાયો હરખ અપાર રે; પંચાભિગમ સાચવી રે, વિનયવંત સુવિચારરે
.......૫૪૯
...પ્ર...૫૫૦
...પ્ર ...પપ૧
..પ્ર...પપર
...પ્ર. ...૫૫૩
...પ્ર...૫૫૪
...પ્ર ...૫૫૫
........૫૫૬
૧. કૃત્રિમ ૨. વિખૂટાં પડતાં.