________________
૨૧૧
...શ્રી...૪૩૫
...શ્રી....૪૩૬
...શ્રી....૪૩૦
...શ્રી....૪૩૮
...શ્રી...૪૩૯
સતી યતીશ્વર મહાવ્રતી રે હાં, સખરો પ્રભુ પરિવાર...શ્રી. બે કર જોડી સુભાવથી રે હાં, વંદના કરું વારંવાર કોડા ક્રોડી કેઈદેવતા રે હાં, પરિવરિયા પરિવાર...શ્રી, પગલે નવ સોવન તણાં રે હાં, કમલ રચે સુર સાર અતિ ઉંચો રલીયામણો રે હાં, સહસ જોયણનો દંડ...શ્રી. ગયણાંગણ ધ્વજ લહલહેરે હાં, ટાલે કુમતિ પાખંડ ગ્રામાગર પુર વિચરતા રે હાં, કરતા ઉગ્રવિહારશ્રી નગરી રાજગૃહિપરિસરેંરે હાં, ગુણશીલ વન છે સારા નંદનવન સમ શોભતું રે હાં, વેલી વૃક્ષ માંડવા સાર...શ્રી કોયલડી ટહુકા કરેરેહાં, ભ્રમરકરે ગુંજાર સ્વામી આવી સમોસરયા રે હાં, નિરવધ સખરે ઠામ..શ્રી મલીયા ચઉવિહદેવતારે હાં, વિરચે ત્રિગડો તામાં સમવસરણ શોહામણું રે હાં, તરુ અશોક વિકસંત...શ્રી, ચઉમુખ ચિહું સિંહાસને રે હાં, બેઠા શ્રી ભગવંતા ભામંડલ પૂંઠે ભલું રે હાં, દીપે તેજ દિણંદ..શ્રી. તીન છત્ર શીર શોભતાં રે હાં, ચામરઢાળે ઈન્દ્ર વૈર વિરોધ સૌ ઉપશમે રે હાં, રીઝે સુણી સુવિચાર...શ્રી. બેસે બારે પરષદા રે હાં, સલ કરે અવતાર ચોત્રીસ અતિશય શોભતા રે હાં, વચનાતિશય પાંત્રીસ.શ્રી. ધર્મપ્રકાશે જગધણી રે હાં, જગનાયક જગદીશ ધન્ય ધન્ય તે જગ જીવડારે હાં, વાણી સુણી કરે સેવ...શ્રી, ઢાલ ચોવીસમી જયસી રેહાં, નમું ચોવીશમો દેવા
શ્રી...૪૪૦
...શ્રી...૪૪૧
...શ્રી...૪૪૨
...શ્રી...૪૪૩
...શ્રી..૪૪૪
...શ્રી...૪૪૫
...૪૪૬
દુહા : ૨૫ હરણ વાનરની પ, ભરતા લાંબી ફાળ; શ્રેણિકને વધામણી, આપી દીયે વનપાળા શ્રેણિક મનમાં હરખીયો, જિમ ઘન આગળ મોર; મનવંછિત વધામણી, દીધી તિયાંને જોર રાજા શ્રેણિકહરખીયો, હરખ્યો અભયકુમાર; શાહ કયવનો હરખીયો, હરખ્યા લોક અપાર
...૪૪
.૪૪૮
૧. આકાશ; ૨. ત્રિગડો ગઢ, સમવસરણ; 3. સૂર્ય.