________________
૨૧૦
દેખી ધ્રુજી તે ડોકરી રે, વાય ઝકોળ્યુંજ્યુંઝાડ; ડોસી પોસીબાપડી રે, જાણે પડી ચોર ધાડ! ધુતારી તે ડોસલી રે, ઘરથી કાઢી કૂટ; હરખી ચારે પદમણી રે, પાપ કયું દુ:ખ છૂટ હેજેં મલી નિજ નાહને રે, ટલીયાંદુ:ખદોહગ; બેટા ચારે ફુટડા રે, પ્રગટ્યું જસ સૌભાગ્ય કયવો સુખ ભોગવે રે, રમણી સાત અનુપ; ઈંદ્ર ચંદ્ર પણ દેખતાં રે, આણે મનમાં ગ્રુપ દાનેં તુઠે દેવતા રે, દાનેં દોલત હોય; દાન વડું સંસારમાં રે, જશ ગાવે સહુ કોય કયવને । સુખ ભોગવ્યા રે, દાન તણે સુપસાય; નામ રહ્યું ત્રિકું ભુવનમાં રે, માન્યો શ્રેણિક રાય સખરી સાતે પદમણી રે, ભોગી ભમર સુખ લીન; જયરંગ ઢાલ સોહામણી રે, વીશ ઉપર થઈ તીન
દુહા : ૨૪
લીનો ભીનો લીલમાં, રહે સુખી દિનરાત; હવે સાંભલજો ચોંપશું, ધરમ કરમની વાત
૧. રાંકડી, ગરીબડી.
...ઉઠો ...૪૨૩
...ઉઠો ...૪૨૪
...ઉઠો ...૪૨૫
...ઉઠો ...૪૨૬
...ઉઠો ...૪૨૦
...ઉઠો ...૪૨૮
...ઉઠો. ...૪૨૯
ઢાળ : ૨૪ (રાગ : કેદારો ગોડી.
કાચી કલી અનારકી રે હાં, ભમર રહ્યો લલચાય, મેરે ઢોલણાં) તિણ કાલે ને તિણ સમેં રે હાં, જંગમ તીરથ જેહ, શ્રી મહાવીરજી; તીર્થનાથ ત્રિભુવન ધણી રે હાં, ભાંજે સયલ સંદેહ પાપ ટલે પ્રભુ પેખતાં રે હાં, નામ તણે બલિહાર...શ્રી ચિંતામણી સુરતરૂ સમો રે હાં, વંછિત ફલ દાતાર સાત હાથ પ્રભુ શોભતા રે હાં, ધન્ય જે લોચન દીઠ...શ્રી ચરણ કમલની રજેં કરી રે હાં, કરતાં પવિત્ર ભૂપીઠ છત્રીસ સહસ સવી સાધવી રે હાં, ચઉદ સહસ અણગાર...શ્રી ગૌતમ સ્વામી પ્રમુખ સહુ રે હાં, ગણધર સાથે અગીયાર
...૪૩૦
...શ્રી ...૪૩૧
...શ્રી ...૪૩૨
...શ્રી ...૪૩૩
..... ...૪૩૪