________________
૨૦૫
ચતુર વિવેકી જોગ જોગીયા રે, વિધાવંત કલાવંત રે; આણે મહોરા જડી ઔષધી રે, સિદ્ધ સાધક મંત્ર તંત્ર રે ખલક મલ્યા લોક હલકીને રે, એક શૂરા એક વીર રે; પણ નવી ચાલે જોરો કેહનો રે, સહુ ઉભા રહ્યા તીર રે લાખ ઉપાય કરી લોભીયા રે, કેલવે હકુમત કોડિ રે; કોઈ(ડી) મનાવે દેવી દેવતા રે, પણ ફિકા પડ્યા મુખ મોડિરે...આજ ...૩૬૦ રાજમંડણ ગજરાજ છે રે, શ્રેણિક કરે દુઃખ સોર રે; કોઈ`સનૂરો પૂરો પુણ્યનો રે, હાથી છોડાવે જોર રે ઐરાવણનો સાથી હાથીયો રે, ઉત્તમ જાતિ સુવિનીત રે; રાજ્ય નિઃફળ ઇણ બાહિરો રે, શ્રેણિક હુઓ સચિંત રે દાય ઉપાય બુદ્ધિ કેલવે રે, મલી મંત્રીને ભૂપાલ રે; ઇણી પરેં ભાંખી ઓગણીશમી રે, જયરંગ ઢાલ રસાલ રે
...આજ ...૩૬૧
દુહા : ૨૦
કંદોઈ પડહો સુણી, મનમાં કરે વિચાર; ધુઆ ફુંકા કુણ કરે, લાલચ લોભ અપાર
ઢાળ : ૨૦ (રાગ : ખંભાયતી. સોહલાની...એ દેશી) કંદોઈ પડહો છિળ્યો રે, રતન અમુલકપાસો રે; રાજૠદ્ધિ સુખ ભોગવું રે, મનમાં મહોટી આશો રે તો રે કોડલે પરણું રાયકુંવરી રે... એ આંકણી ભલી ભાગ્ય દશા, એ જાગી માહરી રે
રાજા મન હરખિત હુઓ રે, કૌતુક લોક નિહાળે રે; ગોદડીમાં ગોરખ સહી રે, અર્જુન જે ગાય વાલે રે રતન જતનશું સંગ્રહી રે, ચાલ્યો ઘણો ગહગાટ રે; પેઠો નદીમાં પાધરો રે, ફાટયું જલ દશ વાટ રે તંતુ મત્સ્ય અલગો રહ્યો રે, જલ વિણ જોર ન કોઈ રે; છૂટયો સિંચાનક હાથીયો રે, જલમાંહે પ્રસર્યો સોઈ રે હરખ્યો નગરીનો રાજીયો રે, હરખ્યા નગરી લોક રે; દરબારે આણ્યો હાથીયો રે, પુણ્યે ટલે રોગ શોક રે
૧. ભાગ્યશાળી; ૨. પ્રવેશ કર્યો.
...આજ ...૩૫૮
...આજ ...૩૫૯
...આજ ...૩૬૨
...આજ ...૩૬૩
...૩૬૪
...૩૬૫
...તોરે ...૩૬૬
...તોરે ...૩૬૦
...તોરે ...૩૬૮
...તોરે ...૩૬૯