________________
૨૦૪
પહેલાં પીરસ્યા ભાંજી ભાંજીને રે, લાડુ તેહીજ ખંત રે સોહાગણ; નીસર્યું તીણ માંહિથી રે લાલ, લાલ રતન ઝલકંતરે
.સો...૩૪૫ કહેનારી “ધન્ય! પિયુતમે રે, ધન્ય લાવ્યા ભલેંશૂલ રે સોહાગણ; ચોરન દેખે કૂત્તા ભસે રેલાલ, અલ્યભાર બહુમૂલ્ય રે'' ..સો..૩૪૬
હું છું' કયવન્નો કહેરે, સૂજે કમાઈ આપરે સોહાગણ; બીજો અક્ષરન ઉચરે રેલાલ, હું છું પછી ચુપચાપરે
...સો. ...૩૪૦ નારી રતન દેખાડીયાં રે, રૂડાં મૂલ્ય અમૂલ્ય રે સોહાગણ; હરખે કયવત્નો કહે રેલાલ, બોલે મીઠાં બોલ રે
...સો...૩૪૮ ભાગ્ય જાગે જિહાં તિહાં ભલા રે, આપદ સંપદ જોય રે સોહાગણ; પરમેશ્વર પુä પાધરો રેલાલ, વાલ ન વાંકો હોય
..સો...૩૪૯ ખાયે પીયે વિલસે હસે રે, દાનદીયે ધન દોડી રે સોહાગણ; પતિ ભક્તિ પણ બે જુડી રે લાલ, સખરી સરખી જોડી રે ...સો....૩૫૦ દુ:ખ દોહગ દૂરેટલ્યાં રે, સખરો જગ સૌભાગ્યરે સોહાગણ; ઢાલ અઢારમી એ કહી રેલાલ, જયરંગ જાગ્યું ભાગ્યરે ...સો. ...૩પ૧
દુહા : ૧૯ નામ સવાયું નીસર્યું, પ્રસરી સબલપ્રસિદ્ધિ; પૂરવ પુણ્ય પસાઉલે જડી વલી, ઋદ્ધિને સિદ્ધિ મતિ"સંબાહી આપણી, માંડ્યા વણજ વ્યાપાર; ઘર વાધી લક્ષ્મી ઘણી, દિન દિન દૈદેકાર
...૩૫૨
...૩૫૩
ઢાળઃ ૧૯ (રાગ : પરજીયો. ચતુર ચિતારો રૂપ ચીતરઈ.એ દેશી) તિણ અવસર તિણ નગરમેંરે, વાજે ઢંઢેરાનો ઢોલ રે; ફિરતો ચોરાશી ચાવે ચોહટેરે, બોલે એહવા બોલરે
...૩૫૪ “આજ રે નિવારે રાજા તેહને રે, આણે જે હાથી છોડાય રે; લહે અર્ધરાજ રાજકુંવરી રે, જાણે જે કોઈ ઉપાય રે” ...આજ ...૩૫૫ સેંચાણકગજ શ્રેણિકતણો રે, પાણી પીવાનદી માંહી રે; પેઠો આઘો જલમાં ક્રીડતો રે, સૂંઢ ઉલાળે ઉમાંહી રે ...આજ ...૩૫૬ પગઝાલીનેં તાણ્યો માછલે રે, સબલો તંતુ જીવ રે; જોર હોવે જલમાં તેહનું રે, હાથી પાડે રીવ રે
આજ ...૩પ૦
૧. સંભાળે; ૨. જયજયકાર; 3. કૃપા, બક્ષિસ.