________________
૨૦૬
...તોરે ...૩૦૦
...તોરે...૩૦૧
...તોરે ...૩૦૨
કંદોઈને કહે રાજવી રે, “કિહાંથી રતન અમૂલ રે? કહે સાચું નહીં તું ભણી રે, મારીશ કુડે બોલ રે'' લહેણાથી દેણે પડ્યુંરે, મનમાં રહી સહુ આશરે; હૈ! હે!દૈવ તેં શું કયુંરે, ભાંગ્યો માંડ્યો ઘર વાસ રે કૂડ કપટ જાયગા નહીં રે, કુડે વિણસે ગોઠરે; હોઠધ્રુજે કુડું બોલતાં રે, કૂડે પડે ભાઠ ભોઠરે સાચ વડું સંસારમાં રે, સાચે બીકન શંકો રે; ફરે સાચ વાચ જતી સતી રે, ધન્ય!સાચ કામ નિકલંકો રે મંત્ર યંત્ર કુ સાચથી રે, સાચ સમ મિત્ર ન કોય રે; રણ વન રાઉલ દેવલેંરે, વાળ ન વાંકો હોય રે ઇમ જાણી સાચું બોલીયો રે, કહે કંદોઈ એમ રે;
કયવના સુતપાસથી રે, રતન લીયું મેં પ્રેમરે'' સાચ વચન મુખ બોલતાં રે, જગ સઘળું વશ હોઈરે; ઇમ સુણી રાજા શ્રેણિકે રે, છોડ્યો તેહ કંદોઈને ધન્ય! ધન્ય!જે સાચું ચવે રે, તિણરે કોઈ ન તોલે રે; "વીશ વિશ્વા ઢાળ વીશમી રે, મીઠી જયતસી બોલે રે
..તોરે ...૩૩
..તોરે ...૩૦૪
...તોરે ...૩૦૫
...તોરે....૩૦૬
...તોરે ...300
3o૮
...૩૦૯
દુહા : ૨૧ છૂટ્યો સાચપસાયથી, હવે કંદોઈતહ; કુશલેખમે આવીયો, રંગરલી નિજ ગેહ શ્રી શ્રેણિક રાજા હવે, મનમાં કરે વિચાર; મેં બોલી વાચા તિકા, વિઘટે નહીં સંસાર સાધુસતી ને સૂરિમા, જ્ઞાની અરુ ગજદંત; ઉલટી પૂંઠે નહીં ફરે, જો જગજાય અનંત પહિલા બોલે બોલડા, પછી નપાલે જેહ; ઉખાણો તે નરલહે, સિંધુ સાટુ જેહ વાચા અવિચલ પાલવા, મંત્રી અભયકુમાર; ઘર મૂકી તેડાવીયો, કયવનો દરબાર પુણ્યાઈ પ્રગટી થઈ, આવ્યો શાહ કૃતપુણ્ય; રાજાને પાયે પડ્યો, સહુ બોલે “ધન્ય!ધન્ય!”
...૩૮૦
•..૩૮૧
...૩૮૨
...૩૮૩
૧. નિશ્ચય; ૨. સત્ય; ૩.ખોટી પડે; ૪. સૂરિ મંત્ર; ૫. સાપ.