________________
૨૦૦
...સા...વહુ ..૨૯૨
યત :
૨૯૩
સસનેહીં ચારે જણી, રોતી ભરી ભરી આંખ...સા. સાસુશું આવી ઘરેં, રહી નિસાસા નાખી સયણાં એહિજ પારિખું, ફરી પાછું જોવંત; મુખ હસતાં નયણું મલે, તન ટાઢક ઉપજંત નયોં જે સાજન મલે, ક્ષણ નહીં ભૂલે છેલ; પ્રીત રીત પાલે નહિં, માણસ રૂપે બેલા પીયુપાસે સૂતા થકાં, હેજ નહીંલવલેશ; જૈસો કંતો ઘર રહ્યો, તૈસો ગયો પરદેશ
...૨૯૪
...૨૯૫
ઢાળ : પૂર્વની પંદરમેં ઢાળે જયતસી, તેહીજ"મૂલગો વેશ..સા. જૈસા કંતા ઘરરહ્યા, તૈસા ગયા વિદેશી
..સા..વહુ ...૨૯૬
દુહા : ૧૬ હવે કુલવંતી સુંદરી, લઇ શ્રીફલ ને ફૂલ; વરધન બેટો સાથ લઇ, ગઇ જોશી રે મૂલા
...૨૯૦
ઢાળ : ૧૬ (સાત સોપારી હાથ, જોસી (પંડયો) પૂછણ ધણ ગઈજી...એ દેશી)
પૂછે બે કર જોડ, શ્રીફલ આગૅમૂકીનેંજી; “જોશી ! આલસ છોડ, જુઓ પ્રશ્ન એકમાતરંજી
...૨૯૮ પતડો હાયેંજી ઝાલી, લગન માંડ્યો મેષ વૃષ સહીજી; તંત પાડ્યો તતકાલ, આદિત્ય સોમ મંગલ મુખેંજી
..૨૯૯ ચેં છો ગુણહ ગંભીર, જાણો વાત ત્રિભુવન તણીજી; મહારી નણંદના વીર, કહોનેં વીરા કે'દી આવશેજી
...300 માનીશ તુજ ઉપકાર, દેઈશ સખર વધામણીજી; જાણો જ્યોતિષ સાર, કહો ફલ પિયરમાહરાજી વરસ પૂરા હુવા બાર, પીયુ ચાલ્યો પરદેશગેજી; નાવી ચીઠી સમાચાર, સાર સુધી કાંહી નહિંજી
...૩૦૨ ચાલ્યોધનનેં કાજ, માહરો વજર્યો નહિંરહ્યોજી; દેશ વિદેશોમાં જ, ઘરે ઘરણી કિમ હોશેજી?
...૩૦૧
••૩૦૩
૧. સ્વજન; ૨. બળદ; 3. મૂળ.