________________
૧૯૯
...સાં...વહુ...૨૦૦
..સાં..વ
...૨૦૯
..સા...વહુ ...૨૮૦
...સા....વહુ...૨૮૧
..સા...વહુ .૨૮૨
..સા..વહુ...૨૮૩
ઇણ વિણ એ ઘરકારીમું, સૂનું જાણ મસાણ...સા. ઇણ વિણ દ્વૈપણ કારમી, ગુણ વિણ લાલ કબાણ ખાણા પીણાં પહેરણાં, કાજલ તિલકતંબોલ...સા. ઇણ વિણ સહુ અલખામણાં, લાગે વિસરે તોલા એહધણી માહરે ઇણ ભલેં, સો બોલેં એક બોલ...સા. હૈં સાચો કરી જાણજો, કહાં હાં વાજતે ઢોલ' જેર વહે તેડીકરી, તડકી ભડકી બોલે તુટી, “વહુજી; રહો રહો આપણી લાજમાં, કાઢીશઠીંગો ફૂટી ઘરમાહર્ધન માહરું, આથ ન હૃતિ ઇણ સાથ...વ. એ કૂણ ? હું કૂણ? શ્યો હવે, દારી ભરડે સાથ? જાર ફીટી હુઓ ઘરધણી, વિલસે લીલ વિલાસ...વ. પણ છલબલ કાઢો બાહરો, આશ કરું ખાસ પાસ” કાટે ડોલા ન્યુંડાકિણી, શંખિણી માંડયો શોર...વ. તોડફોડ માંડી ઘણી, વહુ ઉપર ઠોર...વ. પાલી ન રહે પાપિણી, લાજ શરમ નહી હાક...સા. ગાલી રાંડરા બોલડા, બોલે કડૂઆઆક બાર વરસને છેહડે, લાગી પનોતી અંગ...સા. જંગ કરે ખાઇ ભંગર્યું, રંગમેં પાડ્યો ભંગ. ડોશીશું ચાલે ન કર્યું, નહીં વહુરો જોર...સા સબલા ઝીપે જગ સહી, નબલા કરે "નિહોરા ચારે નારિ વિચારીનેં, રતન લેઇઝલકંત...સા. જલ જાયે જુદુંફાટીનેં, ગુણ‘તીયારો તંતા ચારે લાડુ મોટા કીયા, ઘાલ્યાં રતન વિચાલ...સા. મૂકીઓ શીશે કોથલી, એહીજ મંચકહાલા સાસુ કહે “ફાસું હવે, રાખું નહીંઘરમાંહ'...સા. બારે વરસેંતે વલી, એહિ જ સારથવાહ આવી પડ્યો તિન થાનકે, સાથ સબલ ગજગાહ...સા. નિશિ ભર સૂતો નિંદમેં, દેખી કયવન્નો શાહ વહુઉઠાડી જગાડીનેં, ઉપાડ્યો તે મંચ...સા. તિણ દેવલમેં આણીનેં, મૂક્યો તિણહીજ સંચા
...સા...વહુ..૨૮૪
..સા..વહુ...૨૮૫
...સા...વહુ..૨૮૬
...સા...વહુ ...૨૮૦
...સા...વહુ...૨૮૮
...સા...વહુ .૨૮૯
...સા...વહુ...૨૯૦
...સા...વહુ...૨૯૧
--.---.-.-.-.
૧.છેલ છબીલો; ૨. જોર; 3. શબ્દ;૪. જીતે; ૫. ન્યાય કરાવવા જાય; ૬. તેનો; છે. ખરો; ૮. વચ્ચે.