________________
૧૯૮
ઢાળ : પૂર્વની વહુઆંશું કહે સાસ તી રે, "ભાંડ ક્યુંલાજ ન સાંખો; વિલગે જાણે નાહરી રે, રાતડી કરી કરી આંખો; રાતડી કરી કરી આંખો રેમોટી, મનમાં ખોટી સોટી જોટી; પાવે ન કિણને પાણી લોટી, નદીયેંકિણને રોટી દોટી ...જી...૨૬ ખાવે ન પીવે લોભણી રે, ખરચ ન વિરચ લગારો; મત આવે એહ પ્રાહુણો રે, જડી રાખે ઘરબારો; જડી રાખે ઘરબારો રે, ખડકી માંહેથી બોલે તડકી ભડકી; રહે ઘર બાહિર સહુકો અડકી રે, જોગી જતિ સહુ જાવે ભડકી ...જી..૨૬૮ ચૌદમી ઢાળે જયતસી રે, વહુ છે સસનેહો; મનમાંહે એમ ચિંતવે રે, વિષવેલી વિરતી એહો; વિષવેલી વિરતી એહ સાસુરે, એ નર નિર્મળ ક્યું જલ આંસુ; જીવ છે માહરો એ નહીં ફાસુરે, મન રંગ રાતો ફુલ "જાસુ જી .૨૬૯
દુહા : ૧૫ સુણી સાસુના બોલડા, ઉપવૃંદુ:ખ અપાર; ચારે વહુ મલી સામટી, કરે આલોચ વિચાર સાસુ હુઇશ્વાનણી, વિરતી કરે બિગાડ; આપે કિમ છાંડી શકા, બાર વરસના લાડ?”
.૨00
...૨૦૧
ઢાળ : ૧૫ (હમીરીયાની અથવા માલીના ગીતરી...એ દેશી) વહુઅર હલીમલી વીનવે, “પ્રીતમ કેમ ઝંડાય સાસુજી! બાર વરસની પ્રીતડી, જીવ રહ્યો રંગ લાયા
...સા..વહુ..૨૦૨ પહેલો પોતે તૈકીયો, સવલ અન્યાય અકાજ...સા. ઘરઘરણે ઘર રાખીયું, કીધી ન કુલની લાજ ...સાં...વહુ...ર3 જાઇપરાયેં ઘર વસ્યો, ગરજ સરી ક્રોડ લાખ...સા. કામ સર્પદુ:ખ વીસર્યું, હવે ક્યું દેખાડો કાખા ..સા...વહુ ...૨૦૪ લાજ રહી લખમી રહી, બેટા હુઆ વલી ચાર...સા. કીરતાર તુઠો એ દીયો, ભાગ્ય વડે ભરતારા ..સા...વહુ ..૨૦૫ હવે તો એહને છોડતાં, ન બને કાંઇ વાત...સા. નેહ ન છૂટે જીવતાં, ભીની સાતે ધાત
...સા...વહુ ...૨૦૬ ૧. ભવૈયા, ૨. વિષયુક્ત વેલી) ૩. વૃત્તિ, ૪. જલબિંદુ, ૫. જાસવેણનું કુલ.