________________
૧૯૫
*ચાલ સખી ઉણ ઝૂંપડેં, સાજન વલીયા જેણ; મત કોઇ મીઠો બોલડો, લાગો હુવે તિણેણ *રેમંદિર રેમાલિયાં, હવે તું ડગ ન ભરેશ; જિણ કારણ અમેં આવતાં, સો ચાલ્યા પરદેશ *જુગ વિછુરત સારી મરત, યહે કાઠકી પ્રીતિ; પૈં સજ્જન વિછુરે ના મરે, સંબ ન એહ વિપરીત મીઠી ઢાલ રમી મન તેરમી જી, જયતસી જય જયકાર; ફલશે ભાગ્ય ભલેં સૌભાગ્યશું જી, તે સુણજો અધિકાર
દુહા : ૧૪ હવે દેવલમેં ચિંતતો, ઘરઘરણીરો હેજ; નિશિભર સૂતો નિંદમાં, કયવનો સુખ સેજ ૠધિવંત અપુત્રિઉ, કોઇ સાહૂકાર; પરભવેંપોહોતો પ્રવહણે, આવ્યા સમાચાર તિણરી માતા પાલીયો, પંથીનેં ધન આપ; વહૂ ચારે મેલી કહે, ‘‘મત રોજો ચુપ ચાપ જો સાંભલશે રાજવી, તો લેશે ધન રોક; નામ ઠામ જાશે સહુ, તિણે મત કરજો શોક ઘર આણી કો રાખશ્યાં, નવલો નર અદભૂત; પુત્ર જે હોશે તાહરેં, રહેશે ઘરનું સૂત્ત’’
..
કહે વહૂરો સાસૂભણી, ‘“કીનેં કેમ અકાજ ?’’
કહે ડોશી ‘“ એ કારણે, કરતાં કાંઇ ન લાજ’’
ઢાળ : ૧૪ (ચંદ્રાઉલાની અથવા નેમજીરી ખંડોલ નારી...એ દેશી) વહૂ ચારે સાથૅ કરી રે, ડોસી ઝાલી ડાંગો;
નગરી સારી સોજતી રે, આવી સાથમાં રંગો;
આવી સાથમાં રંગ સુરંગી, દેખે નર સહુ હુઇ હુઇ ખંગી; કેઇ ભંગી કેઇ’જંગી, નજર ન આવે કોઇ સુરંગી
જી કુમરજી જીરે જી, પૂરવ પુણ્ય પસાય સુખ સંપત્તિ મલેરે; રંગ રલી ઉછરંગ, આજ સહુ ફ્લે રે, આવી એ આંકણી......... ૧. ખાંત; ૨. ઢંગધડા વિનાનું; 3. મોટું.
*(કડી ૧૨,૧૩,૧૪) હ. પ્ર. (ક)માં છે, જે ભીમશી માણેકની મુદ્રિત કૃતિમાં નથી.
...વ...૨૪૧
...વ...૨૪૨
...વ...૨૪૩
...વ...૨૪૪
...૨૪૫
...૨૪૬
...૨૪૦
...૨૪૮
...૨૪૯
...૨૫૦
...૨૫૧