________________
૧૯૪
દુહા : ૧૩
હવે કુલવંતી કંતનેં, ઉભી કહે કર જોડ;
..
થેં સોધાવો સિદ્ધ કરો, પૂરા થારા કોડ
ઢાળ : ૧૩ (રાગ : મારુ.)
(ભોજરાજાના ગીતની, હાથીયાં રે હલકે આવે મ્હારે પ્રાહુણો રે...એ દેશી) વહેલી વલાં(લ)ણ કરજો વાલહા જી, મત રહેજો પરદેશ; આવતાં જાતાંશું ઘર મૂકજો જી, કુશલ ખેમ સંદેશ ચોર યુગલ બહુ ધૂરત માણસાં જી, મત કરજો વિશ્વાસ; ખાણે પીણે ખરચ મ`સાંકજો જી, જિમ સો તિમ પંચાસ દેવ ગુરુ સ્મરણ કરી શાસતો જી, જિન ધર્મ મનમાં ધાર; વિચ વિચ મુને પણ ચિતારજો જી, મત મૂકો વીસાર કુશલેં ખેમેં વહેલા આવજો જી, ધન ખાટી સુવિચાર; થેં મુજ જીવન થેં મુજ આતમા જી, મેં મુજ પ્રાણ આધાર! ધન્ય વેલાને ધન્ય વલી તે ઘડી જી, ધન્ય! દિન ધન્ય! તે માસ; નયણે દરિસણ થાંરો દેખશું જી, તે દિન ફ્લશે મુજ આશ વલી અવધારો મુજ વિનતી જી, હુંપતિ ભક્તિ નારી; જિમણ જૂઠણ વેલા થાંહરી જી, હુંજીમિશ નિરધાર હેજેં દેશો હાથૅ આવીને રે, તે વારે ખાશું પાન; ચૂઆ ચંદન પરિમલ થાં મેલ્યાં જી, મેવા વિગય પકવાન દેવ ગુરુ વાંદીશ પ્રહસમે સાસતી જી, દેહરે ઘૃત દીવેલ; તપ જપ આંબિલ નીવી એકસણાં જી, ધર્મે હુવે પ્રિય મેલ ગૌરી સમરે હર રતિ કામનેં જી, રુક્મિણી સમરે કાન; ચકવી ચકવો રામ સીતા મનેં જી, તિમ મુજ મન સ્વામી ધ્યાન મેઘ તણી પોં ઉભી થાંહરી જી, હું જોવું છું વાટ;
ઓલું આવે મુને થાંહરી જી, ઘરે આવજો ધન ખાટ’' હલી મલી શીખ કરી નારીયેં જી, મૂકતી વલી નીશાસ; ફરી ફરી જોવે મુખ ફેરીનેં જી, રહ્યું મનડું પીયુ પાસ પાછા વલતાં પગ બે લડથડે જી, મોહની કરમ જંજાલ; જિમ તિમ આવે ઘર આપણે જી, સુ ગમાવે કાલ
૧. સંકોચ; ૨. કમાઈ.
...૨૨૮
...વ....૨૨૯
...વ...૨૩૦
...વ...૨૩૧
...વ....૨૩૨
...વ...૨૩૩
...વ...૨૩૪
...વ...૨૩૫
...વ...૨૩૬
...વ....૨૩
...વ...૨૩૮
...વ...૨૩૯
...વ...૨૪૦