________________
૧૯૩
...દા
.૨૧૩
...દા...૨૧૪
...દા...૨૧૫
...દા ....૨૧૬
...દા ...૨૧૦
...દા ...૨૧૮
...દા ...૨૧૯
દોકડે માને ભારજા, લાડી હાથ બે જોડે રે; દોકડાપાઍ લોભણી, રુઠી કડાકામોડે રે પૈસા આઇમાઇ કહ્યા, પૈસા કામણગારા રે; પૈસા વણજ કરે વલી, પૈસે જિમણ સારાં રે ઋણ ન કરું શિર માહરે, અટણથી રહે મુખ કાલો રે; ટણથી નાવે નીદ્રડી, ત્રણથી સહીયેં ગાલો રે નારી મંડણ નાહલો, ધરતી મંડણ મેહો રે; પુરુષાં મંડણ ધન સહી, ઇણમાં નહિ સંદેહો રે ખૂટુંધન ખાતાં સહી, ઘર સબલી ખોટો રે; વણજ વ્યાપારન કો ચલે, દુઃભરપેટને કોટો રે હું જાઇશ પરદેશડે, ધન ખાટીશ એકચિત્તો રે; ઘરમાં ઘૂં બિહું બેનડી, રહેજો રૂડી રીતો રે'' જયશ્રી સુણી પ્રિય બોલડા, ઘરેણાં ગાઠાં ઉતારી રે; પિયુ આગલ મૂકી કહે, “એ કાયા માયા તાહરી રે ખાઓ પીઓ ખરચો વલી, માંડો વણજ વ્યાપારો રે;” નાહ કહે “ધન્ય! તું સતી, તેમજ પ્રાણ આધારો રે ઘરણું ગાંઠું વેચતાં, લાજઘટે હુવે ખુવારી રે; હું ચાલીશ તિણે તુજ વસુ, ઘરની માંડ છે સારી રે” નારી મનાવી નાહલે, ચાલણરો કિયો સંચો રે; માથેભાગ્યને ચાહડી, નટલે કર્મપ્રપંચો રે તિણ અવસર પરદેશમેં, ધનપતિ સારથવાહો રે; ફેરે ઇમ ઉદ્ઘોષણા, નગરીમાંહે ઉછાંહોરે “ધન ખાટણ જો મન હુવે, તો આવો મુજ સાથો રે; વાણિજ ભલા પરદેશમાં, ચડશે બહુધન હાથો રે'' કયવનો સુણી વાતડી, મનમાં હરખિત હૂઓ રે; સમજી ઘરણી પણ હવે, ચાલણરો દીયો દૂઓ રે શુભ શુકનેં આયાં સાથમાં, જયશ્રી આવી સાથો રે; દેવલમાં સેજ પાથરી, શાહ બેઠો તિણ માણો રે ઘરથી બાહિર આવીયો, એહીજ પંથ ન આઘો રે; બારમી ઢાલેં જયતસી, લખમી ખાટણ લાગો રે
...દા ...૨૨૦
...દા..૨૨૧
...દા. ..૨૨૨
...દા ...૨૨૩
..દા .૨૨૪
...દા ...૨૨૫
..દા .૨૨૬
...દા ...૨૨૦