________________
૧૮૧
...૫૯
••.૬૧
•..૬૨
ચટપટતાલ કંસાલ, ધપમપમાડલાં; ઢમ ઢમ ઢમકઢોલ, ગાજે જિમ વાદલાં તતPઇ નાચે પાત્ર, હાથ લટકાવતી; છયલનેં પાડે પાસ, આંખ મટકાવતી પીવે ભાંગતમાકુ, તણાં વલી છોતરાં; નરકતણા વ્યાપાર, જાણે દાહોરરા ગટગટપીવે દૂધ, દહીંનાં માટતાં; ભરે કસુંબા ઘૂંટ, ભરી ભરી વાટકા અમલમેં જાણે કોઈ, ઘૂમે ભૂતડા; લુલી લુલી પડે મુખ લાલ, ખરા તે વિચૂતડા હવે રહે તિયાં રે સાથ, માતો મદમાં નરો; કયવનો હુઉ જેમ, યોગીનો વાનરો વિણસે મીઠો દૂધ, બિહું કાંજી તણું; કસ્તૂરી કપૂર, લસણ પરિમલ હણે ગંગા જલ લૂણ સંગે, સહી ખારો હુવે; કુરંગ રંગી ચંદ્ર, કલંકી જન ચવે નટવિટસાથું કુમાર, આવે વેશ્યા ઘરેં; દેવદત્તા તિહાં દેખી, આગતા સ્વાગત કરે ભક્તિ યુક્તિ હાવભાવ, મુખેં જી જી કરે; વેશ્યા ધૂતારી નારી, દીઠાં તન મન હરે ચડે મૃગ જ્યુપાસ, બોલે વિકસી હસી; મ કરો ઈશા(ણ)રો સંગ, ચતુર કહે જયતની
•••૬૪
••.૬૫
...૬૦
...૬૯
દુહા : ૫
ચંદ્રવદની મૃગલોયણી, રુપેંગોરી રંગ; કયવન્નો ભોગી ભમર, દેખી ધરે અચંભ
•.00
ઢાળ : ૫ (રાગ : સોરઠ મલાર મિશ્ર.) ચાલસરી વીંટીયા નહીં હો લાલ, ધનવારીલાલ ચાલણ ન દેટ્યૂ...એ દેશી)
કર જોડી વેશ્યા કહે હો લાલ, “હું ચારે બલિહાર હો;
કયવના શાહ, ભલેં રે પધાર્યા આજ; ૧. છેલછબીલો; ૨, બળતરા કરે; ૩. ઘંટડા; ૪. હ.પ્ર. (ક,ખ)માં આ પાઠ નથી; ૫. હ.પ્ર. (ક) નો પાઠ; ૬.પા. વરીયાં; છે. પા. ર્જા (હ. પ્ર - ક).