________________
૧૮૦
“કરો કોઈદાય ઉપાય, ક્યું દુઃખ દૂરેં હવે...સાસુ આજ લગે ભોલો એ, વહુને દુહવે''..સાસુ બોલે શેઠ વિમાસ, “વ્યસન કોણ શીખવે ?..સાસુ. એ અણશીખી વાત, સહૂનેં સંભવે...સાસુ, કુણ શિખવે ગતિ હંસ, ભમરભોગી ભલો ?...સાસુ મોરપીંછ ચિત્રામ, ચોર ચોરી કલા?”...સાસુ સુણીને શેઠની વાણી, રીશાણી સુંદરી....સાસુ જયતસી ત્રીજી ઢાલ, કહી એ "છંદરી...સાસુ
...૪૯
...૫૦
દુહા : ૪ વયણઘણાં શેઠે કહ્યાં, પણ સમજે નહીંનાર; હઠઝાલે નારી જિકો, નવિ મૂકે નિરધાર નટ વિટ લંપટલાલચી, જૂઆરીને લડાક; વ્યસની તેડ્યાધનદૉ, જેહ ચઢાવે ચાક મોહવશું ધનદત્ત ભë, કયવનો સુકુમાલ; માલ ઘણો લઇ શીખવો, વ્યસન કલાતતકાલ''
•..પ૧
...૫૨
...૫૩
...૫૪
ઢાળ : ૪ (રાગ : કેદારો. નદી યમુનાને તીર ઉડે દોય પંખીયાં...એ દેશી)
કુમર પાસેં રહે આય કે, દિનને રાતડી; વ્યસનં પાડે પાસ, કરે રંગ વાતડી કરે માંહોમાહે ગોઠ, મલી સહુ ગોઠીયા; ખાવે પીવે દિન રાત, છૂટા જિમ પોઠીયા દુહા કવિત્ત કલ્લોલ, ગાહા ગુઢા વલી; હાસ્ય તમાસાખ્યાલ, ખુશી ખેલે રલી. આવી ચોપડમાંડી, સારિપાસા રમે; ઉડે હોડાફોડ, કોડા કોડી ધન ગમે હારે જીતે એક, ખેલે વલી જૂવટાં; કરે મદિરાપાન, પડે જિમ `ઉવટા. એક આલાપે રાગ, કાફી નટકાન્હડા; તન નન રીરી રીરી, કરે તાન "માનડાં
...૫૫
...પ૬
...૫૦
૧.૫૮
૧. છંદની; ૨. પા. વ્યસન કરવા (હ.પ્ર. ક નો પાઠ); ૩.પા. ગૂડા (હ.પ્ર. ક નો પાઠ); ૪. ઉધો, બેભાન; ૫. મનગમતાં