________________
૧૦૯
ઢાળ : ૩ (રાગ : સારંગ. થારી અંગીરી કસ ચંગી, સુગુણા સાવટુ મારુજી...એ દેશી) “માહરો નાહ નગીનો જાણે, સુગંધો કેવડો, સાસુજી સોભાગી વડભાગી, નહીં કો એવડો...સાસુ એ પીતલીયો દેવ, રંગીલો સાહિબો...સાસુ મુજસું વાત ન ચિત્ત, નહીં કોઇ બા(સા)હિબો...સાસુ બોલે ન મીઠા બોલ, ન ખોલે હિયડલો...સાસુ પીઉડો ન કરે સાર, દુ:ખી રહે જીવડો...સાસુ મુજસું ન કરે રાગ, વૈરાગી સારીખો...સાસુ ભોગ સજાઇ છોડી, જોગીસર‘આરીખો...સાસુ કરે વિદ્યા અભ્યાસ, એ પોથી પિંડીયો...સાસુ ન રહે ઘરમાં જાણી, વટાઉ હિંડીયો...સાસુ હુંતો સુગંધી જાઇ, ભમર નહીં ભોગીયો...સાસુ મુજને ન માને નાહ, રહે વિયોગીયો...સાસુ જલે સુરંગી દેહ, સુ યૌવન જાગીયો...સાસુહું કુલવંતી નારી, નાહ નીરાગીયો...સાસુ હૂઇ ચિંતા જોર, કે કાલી કોયલી...સાસુ સખી સહેલી સાથ, હસે હુંદોહલી...સાસુ નયણે નાવે નિંદ, કે સૂતાં’સેજડી...સાસુ જાંખર થઇ*જૂરી જૂરી, હું રત “ખેજડી...સાસુ રાચે ન રુપ સરુપ, 'ખલગુલ સારિખો...સાસુ સમજે ન સંસાર વાત, જોયો મેં પારિખો...સાસુ એ નહીં છયલ છબીલ,“બયલમાં પૂતડો...સાસુ ન રુચે સરસ સવાદ, જાણે ભૂઇ ભૂતડો...સાસુ જાતાં ન કહે જાઉં, આવો નહીં આવતોં...સાસુ નહીં નયણાનું ‘હેજ, નખાતાં પીવતોં...સાસુ આપણી જાંઘ ઉઘાડ, કરું નહીં લાજતી...સાસુ થાં આગેં કહી વાત, બીજા શું લાજતી''...સાસુ વહૂઅરના બહુ બોલ, શેઠાણી સાંભલી...સાસુ શેઠ ભણી કહે વાત, કે દુઃખભર આકુલી...સાસુ
...૩૨
...33
...૩૪
...૩૫
...૩૬
...36
...૩૮
...૩૯
...૪૦
...૪૧
...૪૨
...૪૩
...૪૪
...૪૫
૧. વૈરાગી; ૨. નાથ; ૩. શૈયામાં, ૪. ઝૂરી ઝૂરીને, ૫. ખેજડાના વૃક્ષ જેવી સુકાઈ ગઈ; ૬. ઘુવડ, ૭. બજારમાં ઊભું રાખેલ પૂતળુ (સ્ટેચ્યુ); ૮. હેત.