________________
૧૦૮
...૨૪
...૨૫
..૨૬
વહૂપરણે જો પુત્ર, દેખું હું પોતરો હો લાલ...દેખું. રહે આપણું ઘરનામ, વલી વંશ*ગોતરો હો લાલ'...વલી, ધનદોંમાની વાત, જોશી તેડી કરી હો લાલ...જોશી, સાગરદત્ત વડશાહ, માગી તસદીકરી હો લાલ...માગી. કુંવરી જયસિરિનામ, રુપે દેવકુંવરી હો લાલ...રુપે પરણાવી ધરી પ્રેમ, આરિમ કારિમ કરી હો લાલ...રિમ કુલવંતી ગુણવંતી, શીલેંસીતા સતી હો લાલ...શીલ, ચૌસઠ કલાની જાણ, વાણી અમીરસ વરસતી હો લાલ...વાણી, નારીને ભરતાર, જોડી સરખી જડી હો લાલ...જોડી, હરગોરી રાધા કૃષ્ણ, કામરતી પરગડી હો લાલ.કામ, હર્ષિત હુઆ માવિત્ર, સુજશ જગવિસ્તરયો હો લાલ...સુજ દીધો મહેલ આવાસ, ચિત્રામેં ચિતરયો હો લાલ...ચિત્રા, જાણૅ દેવ વિમાન, દીસે એ દૂસરો હો લાલ...દીસે, ફલમલ ફલકે જોર, ધૂનો નવિ ધૂંસરો હો લાલ...ધૂનો 'વિચ હિંડોલા ખાટ, સોને રતનૅ જડી હો લાલ...સોને. ફલકે હીરાલાલ, મોતી લડપરવડી હો લાલ...મોતી. રંગ રલી દિન રાત, હિંચે"વિંદ વિંટણી હો લાલ...હિંચે. ચૂવા ચંદન ચંપલ, સુવાસ મહકે ઘણી હો લાલ...સુવા, સજ્જન પુરિજનલોક, સહુ સંતોષીયા હો લાલ...સહુ તાજાં કરી પકવાન, ભલી પરેં પોષીયા હો લાલ...ભલી, કીયો સખરો વિવાહ, શોભા જસ મહમહે હો લાલ..શોભા બીજી જયતસી ઢાલ, કહી મન ગહગહે હો લાલ...કહી.
(o
•..૨૮
...૨૯
દુહા : ૩ વલી"ઓઝાપંડિત કને, શીખે શાસ્ત્ર ઉદાર; રહે વિષયશું વેગલો, કયવન્તો સુકુમાર વિદ્યાશું રાતો રહે, મનમેં નહીં વિકાર; દેખી જયસિરિદિન ઘણે, સામૂને કહે સારા
...૩૦
...૩૧
૧. ગોત્ર; ૨. મોટા (ધનાઢય) શેઠ; 3. ઘણો કરિયાવર; ૪. વચ્ચે; ૫. પતિ-પત્ની;૬. સઘળા; છે. ઓઝા-બ્રાહ્મણ પંડિત; ૮.રક્ત-મસ્ત.