________________
૧૦૦
દેવ ગુરુ વાંદે સાસતા, ધર્મે અમારિ પલાવે રે; જિન પૂજા યાત્રા વલી, દાન માનેં સુખ પાવે રે “અઘરણી આડંબરેં, કીધી શેઢેં તાજી રે; તાજે જાજે ભોજનેં, સઘલાં કીધાં રાજી રે હવે પૂરે માર્સે હવે, ગ્રહ આયા ઉંચ‘રાજેં રે; શુભ લગન વેલા ઘડી, પુષ્પ નક્ષત્ર ચંદ્ર પાસેં રે તિણ વેલા તિણ વસુમતી, બેટો’સખરો જાયો રે; તેનેં કરી તનુ દીપતો, સૂરજ જેમ સવાયો રે રંગ રલી વધામણાં, મંગલ ગાવે ગોરી રે; નાનાવિધ નાટક કરે, બાંધ્યાં તોરણ કોરી રે કુલદીપક સુત જનમીયો, વાગ્યાં તાલ કંસાલો રે; પહેલી ઢાલ પૂરી થઈ, “જયતસી રંગ રસાલો રે
દુહા : ૨ દેશોટણ દેવાંગના, કરી સઘલાં વિધિ કામ; માવિત્રે દીધું ભલું, કયવનો તસ નામ દિન દિન “વાધે ચંદ્ર જ્યું, ચઢતે ચઢતે વાન; પાંચ ધાર્યે પાલીજતો, લાડ કોડ બહુમાન આઠ વરસનો તે થયો, ભણે નિશાલ પોસાલ; સકલ કલા શીખી ભલી, વિધાનો બહુ ખ્યાલ સોભાગી શિર સેહરો, રુપેંદેવ કુમાર; ભણી ગણી પંડિત થયો, જોબનમેં સુવિચાર
...ન ...૧૩
...ન ...૧૪
...ન ...૧૫
...ન ...૧૬
...ન...૧
...ન ...૧૮
...૧૯
...૨૦
...૨૧
...૨૨
ઢાળ : ૨ (થાહરા મહેલા ઉપર મેહ, ઝરુખે વીજલી હો લાલ...એ દેશી) વસુમતી સતી એક દિવસ કે, ગજગતિ મલપતી હો લાલ કે ગજગતિ મલપતી; આઇ પ્રીતમ પાસ, બોલે જેમ સરસતી હો લાલ...બોલે
“સ્વામી! સુણો અરદાસ, પૂરો આશ માહરી હો લાલ...પૂ પરણાવો કૃતપુણ્ય, બેટી જુવો°સાહરી હો લાલ...બેટી વહૂવરવિણ ઘરવાસ, શૂનો રણ જાણીયેં હો લાલ...શૂનો વયર પડે મુજ પાય, તો વિકસે વાણીયેં હો લાલ...તો વિ. ૧. ગર્ભિણી; ૨. ઉચ્ચ રાશીમાં, ૩. તેજસ્વી, ૪. જન્મ્યો, ૫. જેતસી, ૬. સ્ત્રીને બાળક જન્મ્યા પછી દસમે દિવસે કરાવાતી શુદ્ધિ; ૭. વધે; ૮.શરીર;૯. ધાવ માતા; ૧૦. સારી.
...૨૩