________________
૧૮૨
...૦૧
...૦૨
...03
...૦૪
...૦૫.
હું દાસી છું તાહરી હો લાલ, થેં મુજ પ્રાણ આધાર હો...કય. એ મંદિરમાલિયાં હો લાલ, એહ હિંડોલા ખાટહો...કય તન મન ધન એ થાહરાં હો લાલ, હસો વસો ગહ ગાટ હો'...કય હાવ ભાવ વચનેં કરી હો લાલ, ચોરી લીધો તસુચિત હો...કય. કયવનો વેશ્યા ઘરેંહો લાલ, મોહી રહ્યો ધરી પ્રીત હો...કય. દાસી નિજ ઘર મૂકીનેં હો લાલ, અણાવે ધન કોડી હો...કય, મનવંછિત લીલા કરે હો લાલ, એ બિહું સરખી જોડી હો...કય ઘર કુટુંબ સહુ વીસરયાં હો લાલ, પરણી મૂકી વિસારહો....કય, માવિત્ર મૂક્યાં આપણાં હો લાલ, ધિ!ધિ! કામ વિકારહો...કય. ખાણાં પીણાં ખેલણાં હો લાલ, રંગ રાતાં ધન જોડિ હો...કય, માવિત્ર તસુધન મોકલે હો લાલ, વરસાં વરસ એક કોડિ હો...કય. બાર વરસ વોલ્યા તિકૅ હો લાલ, માવિત્રું કરી નેહ હો...કય, દાસી મેલી સુત તેડવા હો લાલ, “આવો આપણે ગેહ હો...કય માવિક હૂડોસલાં હો લાલ, કરો ઘરઘરણીની સારહો”...કય, કયવન્તો માને નહીં હો લાલ, દાસી પાછી ગઇ હાર હો...કય વેશ્યા શું રાતો રહે હો લાલ, જિમ ભમરો વનરાજિ હો...કય છોડ્યાં માવિત્ર આપણાં હો લાલ, છોડ્યાં સહુ લાજ કાજ હો...કય. બૂડા તે નર બાપડા હો લાલ, જે કરે વેશ્યા શુંરંગ હો...કય. પાંચમી ઢાળ વેશ્યા તજો હો લાલ, જિમ પામે જયરંગ હો...કય.
..૦૬
...00
..૦૮
...૦૯
...૮૦
દુહા : ૬ દાસી ઉદાસીન મન, વાત કહે ઘર આય; કુમર વેશ્યાયૅ ભોલાવ્યો, આવણ વાત ન કાંયા વાત સુણી માતા હવે, કરે વિવિધ વિલાપ; આપ કમાયા કમ્પડા, કરે ઘણો પશ્ચાત્તાપ.
...૮૧
...૮૨
ઢાળ ઃ ૬ (રાગ : દેશાખ, ગોડી, ઘર આવો રે મનમોહન ઘોટા!...એ દેશી)
તું જીવન તું આતમા હો બેટા, તું મુજ પ્રાણ આધાર બેટા; 'સાસ તણી પરૅસાંભરે હો બેટા, તું વસે હિયડા બાર બેટા ઘરેં આવો રે મનમોહન બેટા...એ આંકણી.
...૮૩
૧. હ.પ્ર. ક-ખ-ગનો પાસવાર; ૨. હ. પ્ર.કનો પાકા એ તાહરાં; 3. શ્વાસ.