________________
૧૬૩
વચન સુણી વહૂઅર કહિ, ‘‘માતાજી! એતઓ કાલ; રાખીનઇં કિમ કાઢીયઇ?`સહિજ ́ એ‘સુકમાલ દસ દિન'આસંગો થયઉ, કિમ કહીયઇ તસ જાઇ; ઇમ માંણસ પ્રેમ નવિ રહિ, એ રહિતા સુખ થાઇ’’ સાસૂ કહિ વહૂન ́ ફિરી, ‘“જો તુમ એતઓ મોહ; તઉ સંબલ દિઉ સાથ ત, હિવિ સ્યું માંડ્યઉં'રોહ?'' ચતુર તિ કે ચ્યારે જિણી, કરઇં વિમાસણિ ચિત્તિ; ‘એડોકરિ ચંડાલણી, રાંડિ ગાલિ દિઇઝત્તિ જોર કિસ્સું એ આગલઇ ? વાઘણિ પાસÜ'ગાઇં; લોક ઉખાણો એ મિલ્યો, સાપ છછુંદરિ દાઇ' હરખી કરયા‘હીયાલીયઇં, મોદિક તામ અપાર; રતન સંચારયાં અતિ ઘણાં, ભરિઓ કોથલ ભંડાર અતિ ઘણી રાતÛ જગાડીયો, જે જાગÜ પ્રહકાલિ; સોઇ સેજિ હાદિરિ કરી, બુધિ ઉપાઇ તાલિ પાટીઉ તેલિ સિઉ ખાટની, તિણિ સૂયઉ ઇણિ સેજિ; આધી રાત્રિં કાઢિવા, ડોકરિ કરતી હેજિ કયવો હવિ રંગ ભરી, સૂતઓ થઇ નિશ્ચંત; “સનકારઇં ચ્યારે મિલી, ઉપાડીઉ (ખાટ) તુરંત ભાગ્ય યોગિ તિણિ દેઉલઇં, ટાણઇ આવિઉ સાથ; તિહાં મૂકી નારી વલી, દુ:ખઇ ઘસતી હાથ
ઢાળ : ૮ (માંગલીયાની અથવા બાંગડીયાની...એ દેશી) વાહણ આવિયાં પરદેસનાં રે, ખુસી થઇ ઘણિ તાંમ રે; નાહનડીઆ! બાપ આવિઉ હુસઇ તાહરઉ રે; બાર વરસિં અભિરાંમ રે નાહનડીયા
જઇ પૂછિ સંદેસ સુભ મતીયાં, કાંઇ જાગેં તેરી રતીયાં; ચાલી ચાલિ નાર સમુદ્રનઇં તીરિ રે...ના...આંકણી સાંઝ સમય થયો તેહવઇ રે,ઝાલ ફલી જોવા જાઇ રે..ના. આવિઓ પાડોસી તિણિ સમઇં રે, દીઠઇ હરખ ન માઇ રે
...૨૦૦
...૨૦૮
...૨૦૯
...૨૧૦
...૨૧૧
...૨૧૨
...૨૧૩
...૨૧૪
...૨૧૫
...૨૧૬
...296
...૨૦૧૮
...ના...૨૧૯
૧. સ્વાભાવિક રીતે; ૨. કોમળ, દયાળું; ૩. અનુરાગ, ૪. રોષ, ગુસ્સો, ૫. ઝટ; ૬. ગાય; ૭. કોયડું; ૮. હિંમતથી; ૯. મૂક્યાં; ૧૦. પાથરી; ૧૧. સાન, ઈશારો, સંકેત; ૧૨. વનરાજી.