________________
૧૫૮
ધર્મિલઇં ધન સઘલું ખોયું, વેશ્યા રસિ વિન્નાણ મોરા લાલ રે; કુલ કલંક દઇ કાંમિણિ કૂડી, પરરમણી તજઉ જાંણી મો મોહ નીંદ ધારિઉ નવિવીવઇ, નેહની માંજઇ પાટી મોરા લાલ રે; 'છેહ લગે કિમ મંદિર ચાલે, ભીંતિ ઢલઇ સહી માટી મો લડસડતો નીકલીયું નેટિઇ, ઉઘડી તિહાંરે 'મીટિ મોરા લાલ રે; ‘હે! હે! મુઝને છેહ દિખાડિઉ, કિહાં“નીલક વસ્ત્ર કિહાં‘છીંટિમો ..કા. ...૧૪૪ પગ આધાન વહિ પ્રેમઇં કરી, તેડસ્યઇ મુઝ ફિરી દેખિ’ મોરા લાલ રે; “ચિટપટિલાગે ચતુરનÜ“ચિત્તિય, ઘટી જાયઇ અલેખિ મો વિજયશેખર ઢાળ પાંચમી જાંણો, કવિ કલ્લોલની વાત મોરાલાલ રે; કયવો ઘર“સાહમઉ ચાલિઉ, સોક હરખસંઘાત મો
...કા ...૧૪૫
...કા ...૧૪૬
દુહા ઃ ૬ “ઉરહું પરહું જોવતો, પૂછઇ જનનઇ ભેદ; દેખી મંદિર ઢલી પડ્યાં, કરતો મનિસ્યં ખેદ ઓલખી નહી તે કાંમિની, દુરબલ ડીલે વાંનિ; કાંતઇ બેઠી અણમણી, વસ્ત્ર નહીં પરધાંન આઘું જઇ પાછો વલઇ, મુખ ઘાલે વલિ દ્વારિ; કે પ્રીઉ પ્રીઉ સારિખુ, ઉઠી સંભ્રમ નારિ “પાઉધારો પીઉ! મંદિરઇ, હિવ હું હુઇ સનાથિ; બઇસું સેજિ સુખાસણઇ, સહી આવી મુઝ આથિ’'
...કા ...૧૪૨
...કા...૧૪૩
...૧૪૦
...૧૪૮
...૧૪૯
...૧૫૦
ઢાળ : ૬ (રાગ : મલ્હાર. જી હો આંગણિ વાવું એલચી...એ દેશના) લાલા ટોડઇં નાગરવેલિ, જી હો ઘરિ આવ્યા પ્રીઉ પ્રાહુણા;
લાલા આજ હુઇ રંગ રેલિ, "પનુહતÜ“સોમ નજરિં કરી આજ;
જીહો ભય “ભાવઠિ ગઇ દૂરિથી લાલા સીધાં સકલાં કાજ પનુ...આંકણી ...૧૫૧ જીહો દ્રાખ તણા રચું માંડવા, લાલા લાગઇ ન સૂરિજ તાપ; જીહો“વાય ન સીતલ લહિરડી, લાલા પંથિ ન દેખિઇ-અધાપ જીહો કરતા મનોરથ નવ નવા, લાલા તે ચડીય પરમાંણ; જીહો સહિજઇ સોભાગી આવીઉ,લાલાનાહલઉ ચતુર સુજાંણ
...પ...૧૫૩
૧. ઉઘડતી નથી; ૨. સાફ કરવી; ૩. છેડો, અંત, ૪. માંડેલી નજર; ૫. વસ્ત્ર વિશેષ; ૬. જાડું કપડું; . મોજડી; ૮. ઝડપ, ઉતાવળ; ૯. ચિત્તમાં; ૧૦. આનંદ; ૧૧. સામે; ૧૨. સાથે; ૧૩. આમતેમ; ૧૪. પવિત્ર; ૧૫. સૌમ્ય; ૧૬. ઉપાધિ; ૧૦. વાય; ૧૮. થાપ, ફરેબ; ૧૯. નાથ.
...૫ ...૧૫ર