________________
૧૫o
યત :
..૧૩૩
ઢાળ : ૫ (રાગ : દેસાખ મિશ્ર, કામણની દેશી... એ દેશી ) કાંમણપૂંજગિ માંહિ મોટું, નારિ ઉતારિનરમાંન મોરા લાલ રે; વિપરીતઉ અવસરિઘાયઘાલિ, એહનું વિરુઉ સહિજ નિદાન મો. ...કા...૧૨૯ કાંમણડછૂંકરઇમાણસિંદૂરે, મેવા તંતણિ વીંટિમોરા લાલ રે; માંકડ અસ્થિનઇં બાઉલ સૂલઇ, ઘાલિઇભૂતલિ‘ઇંટિમોરા લા..કા સજિ સિણગાર સોહાવઇ નારી, દેખાડઇ અંગઉપાંગમોરા લાલ રે; નયણ બાંણિ હરઇપ્રાણીનૂમન, ખિણિમઇંભમુહનિભંગિમો...કા. ..૧૩૧ ખિણમઇ બાંહ લોડાવે નારી, મુહમટકિમોહિ ચિત્તિ મોરા લાલ રે; 'અલવઇ સહિજઇ ચાલિ લટેકિઇ, બોલઇ મધુરું નીતિ મો...કા. ...૧૩૨ * अधीत्य शास्त्राणि विमृस्यचार्थान् न तानि वस्तुपुरुषाः समर्थाः। यानि स्त्रियः प्रत्यभिधांनकाले वदंति लीला रचिताक्षराणि।। જિમ હથીઆર ચડાવઇસરાણઇ, ઉપઇઝાકઝમાલ મોરા લાલ રે; તિમ વિલાસવતીયઇંભનીતઉ, નવિ વીયઇ જાતઉમોલ મોરા લા...કા..૧૩૪ અગનિ પિરિધરિઉ પાપડપાંહિ, ફૂલિ રંગે તેહ મોરા લાલ રે; તિમ નર નારિ મિલિઉ નવિ માંનઇ, પીડા થાતી દેહ મો. ...કા...૧૩૫ તિહાં લગિ પ્રેમ તણો ઉપય ઉજલ, મધુરાઇમનિ પ્રેમ મોરા લાલ રે; જિહાં લગિ નારિનું આછણ ન પડિઉં, તિણિ ખણિ ફાટે ફંદિમો...કા...૧૩૬ વસિ કીધું વનિતાઇ જિહારઇ, હિતકારી પરિવારમોરા લાલ રે; ખિણમાંહિતસ પ્રીતિ વિછોડે, હિત અહિત ન વિચારે મો. ...કા...૧૩૦ નેહસમુદ્રનીપાજિએ, જાંણિ વિરોધ તરુની “નીક મોરાલાલ રે; માયા સાપિણિનૂ બિલ નારી, ખોટૂંરતન “અકીક મો. ...કા...૧૩૮ કામિ કલેસ કરયા ઘણેરા, અરહન્તક પડિઉપાસિ મોરાલાલ રે; આદ્રકુમાર અષાઢ મુનિસર, નંદિષેણ નડિઉ"હાસિ મો. ...કા...૧૩૯ લંકેસર પડ્યોત્તર હરિહર, ભૂલો પ્રજાપતિ દેખિ મોરા લાલ રે; દવદંતી નિરખી નલ ચૂકઉ, મણિરથ સંબંધ પેખિ મો.
..કા. ...૧૪ શ્રી મહાવીરના શિષ્ય ચલ્યા ચિત્તિ, ચિલ્લણા જોઇ તેણિમોરા લાલ રે; ચંડuધોતન રીઝિઉ મૃગાવતિ, ગઢપાડિઉ ઉજેણિ મો. ...કા...૧૪૧
૧. બાકી, ૨. ભમાડે, ૩. રીત, ૪. લીલાપૂર્વક, ૫. ધાર કાઠવાનું યંત્ર, ૬. ઉઘડતી; છે. પાણી, દૂધ, ૮. ઓછાયો; ૯. જાળ, બંધન; ૧૦. ઉત્પન્ન કર્યો; ૧૧. પાણી જવાનો માર્ગ; ૧૨. ચળકતો લીસો પત્થર; ૧૩. હાસ્ય; * (કડી-૧૩૩) પુરુષો શાસ્ત્ર ભણે અને તેના અર્થોને વિચારે છતાં તેઓ તે જાણવા સમર્થ થતાં નથી, કે જે અર્થોને સ્ત્રીઓ ઝઘડા વખતે લીલામાત્રમાં તે અક્ષરોની રચના કરીને બોલે છે!