________________
૧૫૪
૮૯
યત:
co
.૯૧
...૯૨
કયવન્મનિ ચિંતવઇ, માધવસેના દેખિ, ‘ભલઇ આવિઉ ઇહાં કણિ, લેખ વિદિન સોઇલેખિ * 31ો! નાવિખ્યમેતસ્યા31ો!ાનગMયા अहो! सौभाग्यसंपत्ति विश्व विस्मयकारिणी।। મગન થયું સાદેખી નઇં, “અહો! નારિરતન; આપ વિધાતા નિરમઇ, કરી અધિકજતના જિહાં ગુણ તિહાં નહીં રુપ છબિ, પુંડચિ પદમણિખોડિ; અહો! લાવણ્ય કલાભરી, એહની જેવી કોઈન જોડિ વિસાલા અહો!મનમોહન અવતરી બાલ; અહો! જગ આણંદકરિયા એહ, વિધિ સિરમાણ કરિઉ ભલઇંદેહ અહો! વેણી સરલી કાલઉનાગી, અહો!મણિ રાખડી મણીયા લાગ; “નિલવટિતેજ તપઇસનૂર, મૂખ પૂનમ સસિ જાણે પૂર અણીયાલી આંજિ આંખડી, કમલતણી સાચી પાંખડી; નાસિકા સુક ચંચ‘વેસર જાણિ, અધર વિડૂમ દંત મોતિના ખાણિ કાનિ ઝબૂકી ઝાલિ સુરંગિ, કૂલી બાંહ કલાચિકા ભંગિ; પાન પયોધર કેસરલંકી ગતિ, જિસ્યઉગજપતિ નિસંક ચરણકમલ કરકમલ'ઉદાર, કોકિલ કંઠ જિલ્પે શ્રીસ્વર; રુપ વખાણીઉ ત્રીજી ઢાલ, વિજયશેખર પૂરી થઇ તતકાલય
...૯૩
...૯૪
...૯૫
૧.૯૬
...૯૦
દુહી : ૪
નયોં નયણ બિહૂ મિલ્યાં, સો ઉપનઉ કામનફરાગ; ચતુરા ચુંબકલોહ જિમ, ચિત્ત જાઇતત લાગિ "લડસડતી ઉઠી જિસ્થઇ, વિનય લગઇ દિઇમાણ; પલંગઇ બિસારીયઉં, મૂકઇં નયણાં બાણ
...૯૮
..૯૯
ઢાળ પૂર્વની કયવન્નઇં અણાવીયાં, ઘરિથી ફૂલ તંબોલ; ઉચિત ભગતિ કરઇતિસ્થઇ, કુંકુમ ચંદન રોલા
...૧૦૦
૧.કપાળે; ૨. નાકનીવાળી; 3. પીળા રંગનું રત્ન હોય તેવાં હોઠ;૪. ?????; ૫. સિંહ જેવી પાતળી કમર વાળી; ૬. વિશાળ; ૭. લહેરમાં. * (કડી-૯૦) અહો! આનું લાવણ્ય! અહિ! જગતને જીતનાર તેનું રૂપ! અહો! વિશ્વને આશ્ચર્ય પમાડનારી તેની સૌભાગ્યરૂપી સંપત્તિ!