________________
૧૫૫
લાજ સિથિલ કરી લઘુપણઇ, રહિત તિહાં લપટાઇ; વન‘વરાહ કાદવ કલિઉં, વિરહ સહિઉં નવિ જાઇ
ઢાળ : ૪ (ચતુર સનેહી મોહનાં!...એ દેશી) ચતુર રહિઉં હિવિ તિહાં કણિ, ભોગવિભોગ સુરંગા રે; ષટ રિતુ આવઇ વસી તિહાં, નાચ ગીત તરંગા રે કયવનુ સુખ માનતઉ, નિત નિત પ્રેમ આનંદા રે; *વિગતિ લહિ નવિ દિવસકી, એ કિસ્સું’રોહિણિ ચંદા રે કબહીં કથા કહિ હસિ હસી, કબહી ગીત સુગાઇ રે; કબહીં બહુતાલસુ ઉરગટઇ, કબહીં વીણા વાઇ રે કબહીં હીયાલી પૂછીઇ, કબહીંરાગ આલાપઇ રે; કબહીં બોલન ચતુરાઇ, કબહીં ઉત્તર આપઇ રે કબહીંજલિં ખંડોખલી, કબહીં રમઇ ઉધાનઇંરે; કબહીં હીંડોલઇ હીંચઇ, કબહીં કતૂહલ ગ્યાનિ રે કબહીંમેડી મંદિરઇ, કબહીં સોગઠઇ ખેલઇ રે; કબહીં રુસણું રસ ભરÙ, ઇમ વેલા જાઇ કેલિં રે દિવસ દિવસ પ્રતિ વિલસીયઇ, એક સત આઠદીનારોરે; માય તાય દીયઇ મોકલી, આપણા સુત સુખકારો રે ભાડા મૂલ તણી પરઇં, આવિઉં સોઇ ખરચી જઇ રે; ભોગી નઇં ઉપયોગી જિકાં, વસ્તુતિ કાં લીજિઇ રે વરસબાર “વઉલ્યાં તિહાં, ઇણિ પરિ કોસા આવાસÛ રે; ઘર સુખ છોડી નઇં રહિઉ, માધવસેના પાસÛ રે સ્વર્ગલોકિ જણણી પિતા, પુહતા તેહનું ન સુધિ રે; પ્રાણ પ્રિયા પ્રીતમ કાજઇં, મોકલÜ દ્રવ્ય સુબુધઇં રે દિન કેતÜ વીતું ધન, કાંતિમતી લેઇ છાબ રે; ભૂષણ ભરી પૂણ થાપઇ, જાણઇ દીઇ દાસી જબાપ રે માધવસેના ચીંતવઇ, દેખી નારિનો ભેદ રે; “પતિવ્રતા ધરમ એ વહિ, મનિસું કરતી ખેદ રે
ܗ
...૧૦૧
...૧૦૨
...ક...૧૦૩
...ક...૧૦૪
...5...૧૦૫
...ક ...૧૦૬
...ક ...૧૦૦
...5 ...૧૦૮
...કુ...૧૦૯
...5...૧૧૦
...ૐ...૧૧૧
...ક...૧૧૨
કાંતિ ́ સૂત્ર સોહાસિણી, નિજ આજીવિકા દાખઇ રે; એહુભલી પતિ રાગિણી, વાત‘દુરસ ઇણિઇ આખી રે
૧. ડુક્કર, ૨. વીગત, સમજણ, ૩. નક્ષત્ર, ૪. ક્રીડા માટેની નાની વાવ, હોજ, કુંજ; ૫. પસાર થયાં; ૬. ખરી.
......૧૧૩
...5 ...૧૧૪