________________
૧૫૩
“જાખ ને°સેષ મનાવીયા, રુદ્રી માની બહુ વાર રે; પણિ કાંઇ વાત સીધી નહીં, પુણ્ય કરઇ હિવિ સાર રે વસુદત્ત પુણ્ય લેઇ આવીયું, ધન સેઠ ઘરિ અવતાર રે; *ડોહલા સોહલા ઉપના, નિતિ નિતિ પૂર ́ ભરતાર રે પૂરણમાસ થયા જસ્યઇ, ઉત્તમ દિન તિથિ યોગિ રે; દેખઉ અપુત્રીયા ઘરિ જણિ, સુંદર સુત બહુ ભોગિરે મિલીય સોહાસણિ અતિ ઘણી, ધવલ મંગલ ગાયઇ ગીત રે; તોરણ બાંધ્યાં વલી બારણઇ, વાજિંત્ર વાજિ સુરીત રે કરીયા મહોછવ દશ દિનઇ, બારમિં દિનિ દીધું નામ રે; કઇવનુ પુત્ર કોડામણઉ, રુપÜ કરી અવતરિઉ કામ રે દિન દિન વાધઇ એ દીપતો, બીજ તણઉ જિમ ચંદ રે; સકલ સુલક્ષણ ગુણ ́ ભરિયો, મોહનવેલીનું કંદ રે આઠ વરસનું થયું જિસ્યઉ, પંડિત પાસિ ભણાવિઉ રે; સકલકલા તિણઇ અભ્યાસી, સુકૃત સાર જણાવિઉ રે યોવનભરિજવ આવીયો,'વેધક વચન લહિ(વિ)રાગ રે; બોલઇ સોહામણું સહજિસિઉં, બાંધી સારંગી વલી પાગરે ધનસેઠ અવસર જોઇ નઇ, વૈશ્રમણ સેઠ સુવિખ્યાત રે; કાંતિમતી તસ્ય કન્યકા, કરિઉ વીવાહ મનિ ભાત રે માતની તાત “પુગી ‘રુલી, સુજનિ મનિ આનંદ તેમ રે; ઢાલ ત્રીજી કૃતપુણ્યની, વિજયશેખર કહિ એમ રે
દુહા : ૩
એક દિન મિત્રનઇં ટોલીયઇ, ભમતઉ નગર મઝારિ; વેશ્યા નિરખી નયણલે, લાગી અતિ મનુહારિ
...પુ...૭૬
...પુ...
..પુ...૦૮
..પુ ...૭૯
...y..
...પુ ...૮૧
...૮0
...પુ...૮૨
...પુ...૮૩
...પુ...૮૪
...પુ...૮૫
...૮૬
ઢાળ પૂર્વની અહો! ત્રિભુવન જય ભણી, કામ પતાકા એહ; સકલ શૃંગાર સોહાવતી, રમણી રુપેં સુરેહ બિઠી ખટોલડીયઇતિસી, મણિ દર્પણ લેઇ રંગિ; નિજ તનુ સોભા નિરખતી, કરતી મુખભૂ ભંગિ ૧. યક્ષ, ૨. શેષનાગ, ૩. પાર્વતી; ૪. દોહદ; ૫. સુખદાયક; ૬. પ્રેમાસક્ત; . પહોંચી ; ૮. આનંદ; ૯. સ્વજન, ૧૦. ભૃકુટિ.
...૮૮
...૮૦