________________
૧૪૧
અનંગસેનાસે તી સાતઇ જી, સુંદરી છઇ સુવિસાલ; કયવન્ના ઘરિરમણી રાજજી, સુવિંઝાકઝમાલ એક એકથી રમણી રુડી જી, ભૂંડી તો નહી કોઇ; પુરવ પૂરા પુન્ય પ્રસાદિ જી, સહુ સરિખું હોઇ એક દિવસિ જગગુરુજી, જગનાયક આવ્યા શ્રી મહાવીર; ગિરિ વૈભાર સમોસરયા જી, ધરમ ધુરંધર ધીર શ્રેણિક રાય અભયકુમાર જી, કયવન્દ્રાદિક દેખિ; ચરણકમલ જિનવરના વદંત જી, આવઇ સહુ સવિશેષિ દઇ ઉપદેસ વિશેષથી જી, ભવજલ તારણહાર; ધરમ પરોહણ પરગટો જી, ધર્મ થકી સુખ સાર કયવો કર જોડીનઇ જી, પુછઇ પ્રભુનઇ આપ; ‘“ આપદ સંપદ અંતરઇ જી, કુણ કરમનો પાપ ?’’ વીર કહઇ ‘‘એ આપ ઉપાયું જી, ભોગવણું સંસારિ; પૂરવભવ સાંભલિ સુવિવેકી જી, વરી કહું સુવિચાર શ્રીપુર નગરિ તું નિવસંતો જી, ગોપાલકનો નંદ; ચારંતો વાછરુયાં વિશેષઇ જી, સંપતિ ઘરિ અતિ મંદ અન્ય દિવસિ તો ઘરિ ઘરિદેખી જી, ખીર સહુકો ખાય; ઘરિ આવી સો બાલિક માગઇજી, ખીર ખાંડ સોમાય હીયું ભરંતી માતા બોલઇ જી,‘ગાંઠિતો નહીં દામ! દામ વિના તો ખીર ન હોવઇજી, એ અતિ કાઠું કામ’’ સુત રોવિ માતા પણ રોવી જી, પેખી પડોસણિ આવિ; ચાવલ દુધ અનઇ ધૃત સાકર જી, આણિ ભામિની ભાવિ રાંધી ખીર પરુસઇ ભાણઇ જી, સુત આરોગણ હેતિ; આપ ગઇ પરકામ કરેવા જી, મિલીઉ સુભ સંકેતિ માસખમણનઇ પારણઇ જી, સાધુ પધારયા હોઇ; બહુ તપ તપવિ દુર્બલ દેહો જી, દેખી ચિંતઇ સોઇ *“જન્મ સફલ તો આજ હમારો જી, દિવસ સફલ અયામ;’ એ વેલાં ધન! દરસન દીધો જી, સાધુ તણો અભિરાંમ ગ્વાલા તણો મન હુઓ કૃપાલુ જી, 'સાધાંનિ પ્રતિલાભિ; હોસું આજ કૃતારથ અધિકો જી, જઇ સિર અડસ્યઇં આભિ
*(ક.૪૦) હ.પ્ર. (ક)માં નથી.
...મતિ ...૩૦૬
...મતિ ...300
...મતિ .. ...૩૦૮
...મતિ ...૩૦૯
...મતિ ...૩૧૦
...મતિ ...૩૧૧
...મતિ ...૩૧૨
...મતિ ...૩૧૩
...મતિ ...૩૧૪
...મતિ ...૩૧૫
...મતિ ...૩૧૬
.....મતિ
...મતિ ...૩૧૮
...મતિ ...૩૧૯
...મતિ ...૩૨૦
...396