________________
૧૪૨
બેઠો હુઇ સનમુખિ આવિ જી, ઋષિનઇ કરી પ્રણામ; ‘‘તારો તારો’’ મુખિ ઉચ્ચરતો જી,‘‘સારો માહરાં કામ પાત્ર નામ છઇ તારણ જગનો જી, સો ૠષિ માંડ્યો પાત્ર; હર્ષ ઘણો ઉપજ્યો સુખ જી, હેતઇ હુઉ પ્રફુલિત ગાત્ર ખીર તણા તો ભગતી જી, ન કરિ લીધો ગોવાલિ; એક ભાગ તો પહિલી દીયો જી, જોવઇ જો સંભાલિ ઋષિ દોઇ એ નહી પહોંચસઇ જી, તવ ધ્યઇ દૂજો ભાગ; વલી વિમાસી ત્રીજો દીધો જી, ખંડિત કીધો ત્યાગ વનમઇ જાઇ દોઇ સાધાં જી, કીધો તે આહાર; માતા આવી પુનરપિ જી, સુતનઇ પીરસી ખીર અપાર કાલ કરી કયવનો નામિ જી, ઉપજીયો તું એહ; તીન ચાર કરિખીર જ દીધી જી, ત્રૂટઇ મનઇ તેહ તીન વાર એ અંતરાય જી, એ તુમ્હ સુખમઇ જાણિ; ખંડિત કરણી એહ અખંડિત જી, કરણી ચિતમઇ આણિ’’ ઇમ સુણી વયરાગીઉં જી, 'જેઠો નંદન થાપિ; ઘરનઇલારૈખેતસીતમઇ જી, એ ધન બહુલો આપિ વર્ધમાન જિન હાથિ લીધો જી, કયવન્નઇ વ્રત ભાર; સ્વર્ગપંચમઇ હોઇ ચવીનઇ જી, પામીસઇ ભવપાર ઢાલ ભણી પણવીસમી જી, દાન દીયાથી જોઇ; શ્રી ગુણસાગર સૂરિજી રે, સુધરઇ છઇ ભવ દોઇ ઈતિ શ્રી કયવના અધિકાર સંપૂર્ણ
૧. જ્યેષ્ઠ, મોટો પુત્ર; ૨. પાછળ.
...મતિ ...૩૨૧
...મતિ
...૩૨૨
...મતિ ...૩૨૩
...મતિ ...૩૨૪
...મતિ ...૩૨૫
...મતિ ...૩૨૬
...મતિ ...૩૨૭
...મતિ ...૩૨૮
...મતિ ...૩૨૯
...મતિ ...૩૩૦