________________
૧૪૦
આજ લગી લોપી નહી જી, હમે તુમ્હારી લાજ;
કાં રે વિણાસો કાજ ?''
અબ હમ હિઇ ધીઠી કરી જી, રુપવતી રુપ ઉલખી જી, આગઇ હુઇ આપ; ભાવિનઇ બલિ મસ હણો જી, વહુયર કેરો તાપ અતિ તાણ્યો તો દોરડો જી, ત્રુટી જાઇ તાંમ; અતિ મથિયાં વિસ ઉપજ્યોજી, નીલકંઠ હર નામ ચંદન તો સીતલપ્યણે જી, સુજસ રહ્યો જગિ જાગિ; અતિ મથીયા તેહમઇ જી, ઉપજતી કહી આગિ નંદન લીયાં ગોદમેં જી, મોદિક સાસૂસીસ; વહુયર સાસુ ચલીયાં જી, પૂજણ યક્ષ જગીસ વાટિ સઉ પાહુયાં ભલાં જી, અંગપ્રફૂલિત હોઇ; હેજ હીય ન સમાયજી, આજ મિલઇ નિજ કોઇ દેહરઇ આવી જેતલઇ જી, મંત્રીસું કહિ સાહ; ‘“ સુત્તસું એ સ્ત્રી માહરી જી, આવિ ધરતઉછાંહ'' નંદન પાય લાગી પડ્યાજી, મૂકયા મોદક થાલ; ‘“ કુશલ કરે પરમેસરા જી, એ છઇ થારા બાલ!'' બાલકદઉડી આવીયા જી,‘‘તાત તાત'' દાખંત; “એતા દિન તું કિહાં હુતો જી ?’’ વચન ભલાં ભાખંત આવી બઇઠો ગોદમઇં જી, આણંતા અલ્લોલ; પુત્ર પિતા મિલવા ભણી જી, કરત ઘણા કલ્લોલ કોઈ પૂઠાં લાગીયો જી, કો માથિ કોપેટિ; સાહે પહિલા જિમ ભાખ્યું થું, તિમ એ હુઉ નેટિ “ખમા!ખમા!’’ કહિ થિવરાંઇજી, ખાંચી લીધા નંદ; “રામ રક્ષા તુમ્હને હોજ્યો જી, આજ થકી આનંદ’’ અભયકુમાર ભણિ ભલો જી, ‘‘કૃપા કરી કરતારિ; આણી મેલ્યાં એકઠાં જી, એ નંદન એ નારિ’ વહુ સુત સાથિ થવરાંજી, આવાં નિજ આવાસ; મંત્રીસર જણ મોકલઇ જી, જાણિ લીયો ઘર તાસ અભયકુમાર કયવન્નાનઇ જી, સોંપિ સઘલી આથિ; કિંચિત ધન દેઇથિવરાંનઇ જી, જૂઇ કરી નરનાથિ
૧. પાકી, નિર્લજ્જ; ૨. ખેંચી; ૩. વૃદ્ધ સાસુ
...મતિ ...૨૯૧
...મતિ ..
...૨૯૨
...મતિ ...
...મતિ ...૨૯૪
...મતિ ...૨૯૫
...મતિ ...૨૯૬
...મતિ ...૨૯૭
...મતિ ...૨૯૮
...મતિ ...૨૯૯
...મતિ ...૩૦૦
...મતિ ...૩૦૧
...મતિ ...૩૦૨
...મતિ ...303
...મતિ ...૩૦૪
...મતિ ...૩૦૫
...૨૯૩