________________
૧૩૯
“ સઘલી નારી નંદન નઇ રે, મોદક પંચ જ પંચ; લેઇનઇ પ્રાસાદિ પહોચો, પુજા કો કરિ સંચ પહિલિ દ્વારિપ્રવેસ કરી નઇ સુતનઇ પાયલગાય; મોદક ચોહટી બીજઇ દ્વારિ, જે તો નીકલી જાય તેહનો નંદન સુખમઇ વધાવઇ, કલા કરી જિમ ચંદ; ૠધિ વૃધિ સુખ સંપતિ સેતી, કરસઇ અતિ આણંદ એ આવંતી ચઉદસિં કઇ દિન, આવેવો અનિવાર; નહીં આવઇ તસ નંદન મરસઇ, નહીં સંદેહ લગાર’' ચઉદસિ કિ દિન સચીવ સાહજી, દેવલ પાસિ આય; બિઠા રંગ વિનોદમઇં જી, અજબ તમાસો થાય નગર તણી જે નારિ અનોપમ, નંદન લીયાં તારિ; ટોલઇ ટોલઇ સામટી જી, ગાવઇ ગીત અપાર મોદક મૂકી યક્ષ આગલિંજી, નંદ લગાવિ પાય; બીજઇ દુયારિ નીકલીજી, જિમ આવી તિમ જાય ખબરિ લહી એ વાતની જી, વહુયર ચ્યારઇ તેહ; સાસૂજીનઇ વીનવઇ જી, વાણિ વદઇ સસનેહ ‘ચાલો જઇ એ દેહરઇજી, કીજઇ સુરની સેવ; નંદ નિરોગી‘ઉદ્ધરઇ જી, જઉ‘તૂસઇઉ દેવ'' થવિરાંનિ ઉપજઇ ઘણીજી, ‘‘થાઇ નીતો કોડિ; યક્ષ મનાવો ભાવસું જી, ઘર બિઠાં કર જોડિ વહુયર! તુમ્હે એ વાતમઇ જી, સમઝો નહી 'પંચ, એ કેહનો ઘર ઘાલણ ભણીજી, માંડ્યો એ 'પરપંચ'' ‘પહેલી દીધી નાતરઇજી, તઉ હુયા એ પુત્ર; અને એય તનનઇ કરવિ, કાઇ ઘરિ કરો કસુત છાતી ઉપરિધન ધરી જી, લેઇ ન ગયો કોઇ; રાખ્યો તો રહઇસઇ નહી જી, જાણહાર જબ હોઇ પાંચા સરિસા હોઇએ જી, આપ મતઇ દુખ થાય; પાંચા મઇ પરમેસરુજી, એ આઇ હમ દાય આઇ તુમ્હે અલગાં રહો જી, ઉપજ્યો રસ એમ ઢોલિ; કાઢ્યઉ કરીય કદાગ્રહો જી, એ સુખ લીધો મોલિ
૧. ઉદ્ધાર કરશે; ૨. તુષ્ઠ થાય, સંતોષ પામે; ૩. થોડુ, લગાર; ૪. માથાકૂટ.
...મતિ ...૨૦૬
...મતિ
...૨૦૦
...મતિ ..
...મતિ ...૨૭૯
...મતિ ...૨૮૦
...મતિ ...૨૮૧
...મતિ ...
...મતિ ...૨૮૩
...મતિ ...૨૮૪
...મતિ ...૨૮૫
...મતિ ...૨૮૬
...મતિ ..
...મતિ ...૨૮૮
...મતિ ...૨૮૯
...મતિ ...૨૯૦
...૨૦૮
...૨૮૨
...૨૮૦