________________
૧૨૫
નંદા સુસેના નામથી, વેસ્યાઇ વસિ આંણિ; રાખ્યો રંગ ન છુટહી હો, જાણિ બાંધ્યો તાણિ!
...સોટાં.... ૨૦ *કેતકી કાંઠિવીધીયો, જિમ ભમરો તિમ તેમ; માય-બાપનઇં વીસરાયાં હો, અબ કહો કીજિ રંજ્યો કેમ? ..સોટાં .... ૨૮ હાથિ'કુમામાં કામ એ, કિશું હોઇપછિતાય; અંગારા ખંખેતીયાં હો, ઉલ્હાયા નવિ જાયા
...સોટાં.. ૨૯ વાસ ન આગિ એ દોઇ જી, જબલગિન સકઇ જાગિ; તબલગિ તો દાળ્યા રહે હો, જાગ્યાં નાવિ માગિ
...સોટાં ... ૩૦ મોહ લગઇમાય બાપજી, જેરે મંગાવિ તેહ; કંચન દુર કપૂરતું હો, પહુંચા બેઇધરી નેહ
...સોટાં ...૩૧ ઇણી પરિઘર ઉલેચતાં, વરસ જ હુવાં બાર; કામરાગ વસિ આંધલો હો, ન લઇઘરની સાર
...સોટાં...૩૨ માય-બાપ બોલાવીયો, વાર વાર સોવાર; પણિ ફિરિ રે ઘરિના વહી હો, અઇ! અઇ! વિષય વિકાર ...સોટાં...૩૩ વિકલ કરઇસ્યાણા ભણી, ધીરા નઇરે અણધીર; "વિડંબ'વિબુધી ઘણા હો, અઇ! અઇ!મદન સુવીર ...સોટાં...૩૪ ધન સઘળું હી ખુટીયું, ઘરમઇ હુઇરે અનાથિ; સર સોક્યાં સરવરતણાં હો, જલ નવિ આવિ હાથિ. ...સોટાં...૩૫ અનેરઇરેદહાડલિ, ધન લેવાનઇ કામિ; અક્કા ચેડી મોકલી હો, કયવજ્ઞાનિધામિ
...સોટાં.... ૩૬ તીવ્ર જ્વર સંજોગથી, માત-પિતા પરલોગ; પહોતાં સુર પદવી લહી હો, કોઈ સુભ સંજોગા
...સોટાં.... 30 સક્યાં પડ્યાં નઇ રે ગિરયાં, સૂનાં દેખી ગેહ; ચેડી ચિત્તિ ચિંતવઇ હો, “આયો એ ઘર છેહ?'
...સોટાં....૩૮ કયવન્નાની વહુ કન્દિ, ચેડી આવી ચાલિ;
કંત તુમ્હારા મોકલી હો, કલ્યાણી !ધન આલી” ...સોટાં....૩૯ ઇમ સુણી ભાખઇ ભલી, વહુયર વારુ વાણી;
સમાધ્યો છઇ સાહજી હો ?''પૂછઇ કઇ હિત આણી ..સોટાં...૪૦ “સુખ્યા સમાધ્યો સાહજી!વાતિ વડાં નવિહોઇ; લ્હાવો ધન ઉતાવલ્યો જી, ઢીલ ન કરવી કોઈ''
..સોટાં ૪૧ ૧. કમાયા ૨.ખેરવી નાખવા; ૩. બુઝાવવા; ૪. વિધિગ૫. ઉપહાર; ૬. વિદ્ધાન; ૭. સુંદર; ૮. કુશળ. *(ક.૨૩) આકડી હ.પ્ર. (ખ)માં છે.