________________
૧૨૪
*સાલ ગુણા કરિ‘શીલની,’વડ વખતા'વડનાર; સોભદ્રા ભલ‘ભામિની હો, દાન દયા ગુણ સાર ગુણરત્ને રોહણગિરિ, પુત્ર પનોતો પેખિ; કયવનો છે નામથી હો, છોરુમાંહિ વિસેષિ સેઠ તેજસીની તનયા, ધન્યા નામિ કુમારિ; બ્યાહા અતિ ઉછાહસું હો, રતિ તણઇ અવતારિ સાધુ તણો સંજોગથી, સાધુ તણા પરે સોઇ; વિષયા વિમુખ સદા રહઇ હો, ધર્મ પરાયણ હોઇ માત-પિતા ચિંતવૈ ‘રે! સુત તો લેસ્યઇ દીખ; સી ગતિ થહાસ્યે માંહરી ? હો, દીજઇ કોઈ સીખ’ સીખ જે દે સીખ જે દેને હો, હારયા માયજ બાપ; સુત ન કોઈ‘સરદહે હો, માવીત્ર અતિ સંતાપ ટોલિ લલિત ગોષ્ટીમઇં તદા, મેલ્ટો નંદન જામકો; કરુણાવંત કાંમની હો, ઇછા ઉપજી તામ *નટવિટ પુરુષાં પરગટા, વ્યસન સીખાયા સાત; સુસંગત નર સૂધરઇ હો, કુસંગતિ વહિ જાત પાણી ઉંચો ના વહી, નીચો હી ભલે જાય; આગિપડઇ જબ બાહરી હો, કવણ સકઇ ઉલ્હાય કસ્તુરી રે કપુરની, વાસ વિસેષઇ ભલુરિ; લસણ હીંગની વાસના હો,જવલગનહીં હત્થધરી કૈયવનૌ રે કુસંગથી હો, “પુંચો ઘણું રે કુપાત્ર;
ખરાબ સંગતી આવા તણી હો,લખણાં તો પલટાત ઉભા ઉભા ફૈલા લાગો ડોરડો, માથઇ જઇ બઇસંતિ; જેહૈલગ "જુંતીયા હો, પાયાં તલઇ"પઇ કાંતિ ગંગાજલ ગુણવંત જી, ખારે સાયાર સંગિ; કાલો કાજલ નયણ સોહે હો, લાગો સોભે સુરંગ કયવનો વિસની હુઉ, મિત્રાંસિ રઇ સાથ; મંદિર તો ગણિકા તણઇ હો, આવ્યો જાણે નાથ !
...સોટાં...૧૩
...સોટાં ... ૧૪
...સોટાં ...૧૫
...સોટાં ...૧૬
...સોટાં ... ૧૦
...સોટાં ...૧૮
...સોટાં ... ૧૯
...સોટાં ... ૨૦
...સોટાં ...૨૧
...સોટાં ...૨૨
...સોટાં ... ૨૩
...સોટાં ... ૨૪
...સોટાં ...૨૫
...સોટાં ... ૨૬
૧. ઉત્તમ; ૨. ગૃહિણી; ૩. આગળ જતાં; ૪. મોટી નારી; ૫. ભદ્ર; ૬. સ્ત્રી; ૭. રત્નનો પર્વત; ૮. શ્રદ્ધા કરે, માને; ૯. નટ અને લંપટ; ૧૦. ? ? ? ? ; ૧૧. પહોંચ્યો; ૧૨. લક્ષણ; ૧૩. પગરખાં, ૧૪. પગ, ૧૫. શોભે.