________________
૧૧૨
તિણિ કંદોઈનઇ દીયાં, લીયાં દિન પ્રતિ જેમ; પૂપલિકા ખાઇવા ભણી, તિણઇ કીધઉ તેમ નીર ભરિ કુંડ માંહે મણિ, ઘાલી કરઇ પરીખ; જલ ફાટી થલ વિચિ થયઉ, સુપ્રભાવ નિરીખ નીરકંત મણિ જાણિનઇ, ભલઇ રાખીયઉ તેણિ; છાત્રા મુહ માંગ્યઉ દિયઇ, નવિ જાણિયઉ કેણિ બીજા તે મોદક ધરઇ, મોરયા નીકળ્યા જામ; સુંદર રયણ પતિ પૂછીયઉ, ભણઇ ઉત્તર તામ “જે અછઇ કારણ એહનઉ, નિસુણઉ પ્રિય તેહ; દાણ ભયઇ ઇણમાંહિ મઇ, મણિ ઘાલિયા એહ’’ પ્રિયંગુલતા દાસી કહઇ, ‘‘નિસુણઉ પ્રિય વાણિ! પાછલિ જે અમ્હ ઘરિ થયઉ, જિમ ભાજએ કાણિ માતાઅઇ માયા કરી જબ એ કીયઉ કામ; વસંતસેના દુખિકત થઇ, પછતાવઇ તામ ઠામિ ઠામિ જુવરાવીયા, નવિ પામીયઉ કંત; ભાગ્ય વિના કિમ કરિ ચડઇ, ગયઉ સુર મણિ કંત તિણ દિનથી મુઝ સામિણી, કરઇ વેણીય બંધ; શ્વેત વસ્ત્ર પિહરઇ ન કો કરઇ કુસુમ સંબંધ પ્રોષિત પતિકા વ્રતધરી, રહી એતલઉ કાલ; તુચ્છ અસણ કરતી સદા, ગુણ સમરતી બાલ'' એહ વાત નિસુણી પ્રિયઇ, ધરય પ્રેમ વિસાલ; રમણીની પરિ આદરી, ફલી પુણ્યરી માલ
ઢાળ : ૯
અન્ય દિવસિ તટિની વિચઇ, જલ પીવાનઇ કામિ રે; ઝાલ્યઉ શ્રેણિકનઉ કરી, જલચરિ જલતંતુ નામિરે રાજ્ય સાર સેચનક છઇ, સકલ કરીનઉ સામિ રે...આંકણી તે સુણિ નૃપ આકુલ થયઉ, તબ બોલઉ અભયકુમાર રે; નીર કંત જલિ ઘાલીયઇ, તઉ જલ થાયઇ બે ધાર રે
''
રતન કોસથી આણતાં, લાગઇ વાર અપાર રે;
”તિતનઇ તે વીંટી લીયઇ, પછઇ સ્યું ઉપચાર રે?''
૧. જલેબી; ૨. ફાડા કર્યા, ભાંગ્યા, ૩. તેટલામાં.
...તું ...0
.......
...૦૮
...તું ...
...તું ...૧૦
...તું ...૧૧
...તું ...૧૨
...તું ...
...OG
...૧૩
...તું ...
...તું ...૧૫
...તું ...૧૬
...તું ...૧૦
...૧૪
...૦૧
...રાજ...૦૨
...રાજ ...03