________________
૧૧૩
...રાજ ...૦૪
..રાજ...૦૫
..રાજ...૦૬
...રાજ...૦૦
પુરમાહઇ પડહઉદીયઉં, “જે આણી ધઇ જલવંત રે; તેહનઈદુહિતા સુંદીયઇ, રાજ્ય અર્ધભૂકંત રે'' તેહ સુણી હરખ્યઉ હિવઇ, કંદોઇ મણિ લાવઇરે; રાજાએ જલિ મણિધરી, સિંધુરનઇ છોડાવઇરે 'ભૂતવિ હિવ પૂછયઉ તિહાં, “ઇણ મણિનઉ કુણ નાથ રે?” કંદોઇ આવી ભણઇ, “માહરી છઇમૂનાથ રે' ચિંતાતુર વલિ નૃપ થયઉં, ‘હ્યું કરિવઉજગદીસ રે? સુતા નીચનઇકિમદીયઉ?' તબ મંત્રી નામી સીસ રે પ્રભણઇ“સ્વામિ!ન એ મણી, એહવા નઇઘરિરાજઇરે; કિમ "માતંગતણઇઘરઇ, મઇંગલ ઘંટા વાઇરે'' તિણ એહનઇઇમ પૂછિવઉ, “કિહાંથી એ મણિ આણી રે? સાચઇ બોલ્યુઇ છૂટિવી, નહીતરિ"નિગ્રહ જાણિ રે' ભય) વિર સાચઉ કહઇ“કયવન્ના સુત દિધરે;” તેહ ઉચિત દેમૂકીચ3, ‘બપુ! બપુ!મંત્રિની બુધિરે અભય નૃપતિ બોલીયા, રમણ રયણા પરિ થાઇરે; રાજાએ પરિણાવીયઉં, કયવનઉ હરખિ બુલાઇરે રાજ્ય અર્ધ પિણિ આપીયઉ, ભોગવઇ ભોગ વિશેષિ રે; પૂરવભવિ જેહવઉ કરયઉ, તે પામિવઉ અસેષ રે
...રાજ ...૦૮
...રાજ. ...૦૯
...રાજ...૧૦
...રાજ...૧૧
...રાજ. ...૧૨
.૦૧
ઢાળ : ૧૦ અભયકુમર સ્ટ્રેપ્રીતિ કરંતા, સુખઇ ગમારે દિવસ વસંતા; અન્ય દિનઇપ્રભણઇ કયવનઉ, “દીન ભોગ લીલા સંપુનઉ થ્યારિવારિઇણિ નગરિમઝારિ, અછઇમુઝબહુ સુત પરિવારિ; તેહનઉઘર નવિ જાણું કર્થી, મેલ ઉતઉ હોઉ સુયકત્વ
..૦૨ મહિમા કુટિલ નારિ ઇહાં ભણિયઇ, તેહની બુધિનઉ અંત નમુણીયઇ; જિણિ વિધિ હુંતિણિ નિજ ઘરિ આયઉં, પુણિ પાડોસણિ કિણહી ન જાણ્યઉ”
...૦૩
ચમક્યઉ ચિત્ત અભય ઇમ બોલઇ, “એહનઇ કપટપણઇ કુણ તોલઇ? વસીયઇ એકઇઠામઇતોઇ, કિમ એ મુઝનઇ સુધિન હોઇ?
.૦૪
૧.દીકરી, રાજકન્યા; ૨. રાજા; ૩. હાથી; ૪. રાજા; ૫. ચંડાલ; ૬. મદઝરતો હાથી; છે. દમન, બંધન; ૮. ઉત્સાહપૂર્ણ અવાજ