________________
૧૧૧
...૦૨
•..03
...૦૪
.૦૫
તેહનઇ પુત્ર થયઉધનદત્ત, યૌવન ભરિ વિલસઇ નિય વિત્ત; સાંકલ કલાનઉ કુલ ગૃહ તેહ, પિતા વિવાહ કરાવઇનેહિ માગી થ્યારિઇભ્ય બાલિકા, સુંદર રુપઇ સુકુમાલિકા; પાણિગ્રહાવ્યઉ સુત જેતલઇ, જનક પરાસુ થય તેવલઇ દેશાંતર કરવાનઇ કાજિ, મિત્રે પ્રેરયઉ પામી લાજ; શુભ દિનિ લેઇ ચઉવિહ ભંડ, ધનદત્ત જલનિધિતીરપ્રચંડ પૂરી પ્રવણ ચાલ્યઉતામ, પહુપત ઉપરદીપાનઇ ગામ; *વિટવી ધન પાછઉતે વલ્યઉં, જલધિમઝિપ્રવહણ આફલ્યઉ ગિરિ સિરસે તી ભાંગઉ તિસઇ, ધનદત્ત પરભવિજાઇ વસઇ; એક પુરુષ તિણમાં ઉગરયઉ, મહિમાનઇ જાઇ*વાગરયઉ “પ્રવહણ ભાંગઉ લાગઉ હાથિ, અમનઇધનદત્ત ધનનઇ સાથિ;'
તુઝનઇ બહુધન દેસ્યાં ઇહાં, એ ગુહ્યમ પ્રકારે કિહાં” હિવ મહિમા મનમઇ ચીંતવઇ, ‘અવર વધૂપતિ આણ્યઇ હવઇ; સુત સંતતિ ધન રાખણ કાજ, નિતિભરિ ઉઠી લેઇ સાજ સૂનઇદેઉલિ પહુતી નારિ, સુખિ સૂતઉ કયવન્નઉ બારિ; ઉપાડી નિજ પુરુષાં પાંહિ, ઝતિ લે આવઇનિય ઘરમાંહિ
...૦૬
•..Oo
...૦૮
૦૯
•.૦૧
ઢાળ : ૮ "પ્રહ સમિ જાગીયઉ જેતલઇએ, “દિસિ વિદિસિ જોવએ; જામ મહિમા મતિ આગલી એ, પ્રભાઇ આવીય કામ
તું ભલઇ પધારીયઉએ, જોવતાં તાહરી વાટ''...આંચલી. કંઠિલાગી કહઇ કામિની એ, કારિનઉ પ્રેમ પ્રકાસ;
તું બાળપણઇ હરયઉ એ, કરમનઉ કિસઉ વેસાસ? તું.૦૨ તાહરઇ કાનિ જુવરાવીયઉ એ, સંગલઉદેસ પરદેસ; તઉ પુણિ નવિ પામીયઉ એ, તાહરી સુધિનઉ લેસ' ...તું ...૦૩ આજ તુઝ આગમ બોલઇ એ, રયણ રસાલ; “બાપજી!મુઝ ભોજન દીયઉ, જિમ ભણું ચટસાલા
તું ...૦૪ કાલ વિલંબ રખે કરઇ, અધ્યાર્રીસ!'' માતાયઇ મોદકદીયઉ લીયઉનામીય સીસ
-તું.૦૫ તિણમાંહે મણિ નીકલ્યઉં, “હુસ્યઇડ્યૂટઉમુઝ;” બીજે છાત્રે તવ કહ્યઉં, “મણિ એહ છઇ તુઝ”
...તું ...૦૬ ૧. મૃત્યુ, ૨. કમાઈને, ૩. અફળાયું, ટકરાયું;૪. કહ્યું, ૫. ઝડપથી, જલ્દીથી; ૬. સૂર્યોદય; છે. દિશા-વિદિશા