________________
૧૦૫
તિણિ એહનઇપ્રણમી કરી, સફલ કરું નિય જન્મ; મુઝથી બીજઉનવિ હવઇ, દાન સીલ તપ ધમ્મ'
...૦૪
•..૦૧
...૦૨
ઢાળ : ૨ (ચોપાઈ...એ દેશી) અન્ન દિનઇમુનિ વંદી તેહિ, વછરુઆ લે આવઇગેહિ; તિણિ ખિણિઘરિઘરિ ઉચ્છવ રલી, ખાજઇપીજઇદીજઇ વલી. ભોજન કરતાં દેખી ખીર, મનિ અભિલાષ ધરઇ તે ધીર; આવી માગઇમા નઇ પાસિ, “ખીર પસઉમા મુઝખાસિ” દીન વચનિ તવ માતા ભણઇ, “કૂકસ ભાત નહી આપણઇ; એહની ઇચ્છા કિમ પૂરાઇ? વિણ પુણ્યઇકિમ લીલ કરાઇ?'' વાર વાર જબ માંગઇ બાલ, અશ્રુપાત આંખઇ અસરાલ; માત કરઇપૂરવ સંપત્તિ, સમરી સમરી તિણિ પણિ 'ઝત્તિ પાડોસણિ તે દેખી કરી, અનુકંપા નિજ મનમાંહિધરિ; કોઇ ખીર કોઇ ધૃત સાલિ, કોઇ તસુ આપઇતતકાલ
...૦૩
•.૦૪
...૦૫
•.૦૧
..પુણ્યદં ...૦૨
...પુણ્યદં ...૦૩
ઢાળ : ૩ માતા અઇ હરખઇ કરી, રાંધી તવ ખીર થાલ ભરી; સુતનઇં દીયઇ જીભઇ વીર, પુણ્યઇં સાધુ સગુરુમિલઇ ઘરિ અંતરિ કારિજ કરવાભણી, પહુતી તસુમાત; તિણિ અવસરિમુનિ આવીયઉં, મલ મલિનસુગાત; ફૂલ વિના સુરતરુફલ્યઉ, અહો એ મુનિરાજ; ઇણ વેલાઇંમુઝ ઘરઇ, જઇ આવ્યઉ આજ; થાલ ધરઇલેઇ કરી, દેવાનઇ થઈ રાગિ; ઉઠયઉતબ ઇમ ચીતવઇ, “હું ત્રીજઉભાગ'; હુઇરેખા થાલઇ કરી દીધઉ તે ભાગ; એતલઇ એહનઇ, ઢું હુવઇબધું બીજઉભાગ'; વલિમનિ એહવઉ ચિંતવઇ, “અપ્લાદિક પાતિ; એહખીર વિણસઇ સહી, તઉઘાલું પાતિ'; ઇમ ચીંતવિવિહરાવીયઉં, સગલઉ તે થાલ; વિહરી સાધુ વનઇંગયઉં, બયઠઉ તિહાં બાલ;
...પુણ્યદં ...૦૪
પુણ્યઇં...૦૫
...પુણ્યદં ...૦૬
પુણ્યૐ ..૦૦
૧. ફોતરાં, કુશકા; ૨. અત્યંત, પુષ્કળ; 3. જલ્દી; ૪. ચોખા; ૫. અતિ;૬. શરીર, અંગ; ૭. ખટાશ; ૮.૫ડવાથી.