________________
૧૦૪
૫. શ્રી ગુણવિનયપુસૂરિ કૃત કયવના સંધિ (સં. ૧૬૫૪)
•.૦૧
...૦૨
•..૦૩
...૦૪
ઢાળ : ૧ પ્રણમિયપાસ જિસેસર પાયા, મનિ ધરિ ધૃતધર શ્રી ગુરાયા; પ્રભણિસુ કયવન્નાપરબંધ, જિમ થાઅઇ સુભનઉ અનુબંધ થ્યારિ પ્રકારિ કાઉજિનધર્મ, દાન સીલ તપ ભાવના મર્મ; થ્યારિ કુગતિ વિરચ્છેદન હેતુ, ભવસમુદ્રતરિવાનઇ સેતુ તિહાંપ્રધાન શ્રી દાન વખાણ્યઉં, સહુઆ જીવ સુખ કારણ જાણ્યઉ; ઉચિત કિર્તિ અનુકંપાદાન, અભય સુપ(પા)ત્ર પંચવિધાદાના અભય સુપાત્ર તિહાં શિવ કારણ, જાણઉ સર્વધર્મ સાધારણ; તેહનઉ લ કયવનઇજેમ, પામ્યઉ નિસુણઉ ભવિયા તેમાં જંબૂદ્વીપ ભરત ઇણ નામિ, ક્ષેત્ર અછઇ રહિવ સુખ ઠામિ; ધરણિ રમણિ સિરિતિલકસમાન, મગધ દેસ તિહાં સુગુણ નિધાના પુર રાજગૃહી નામિપ્રસિદ્ધ, તિહાં સોહઇધન રયણિ સમૃદ્ધ; નિવસઇ લોક સુખઇતિહાં સર્વ, અલકાપુરીય તણઉ વહઇ ગર્વ રાજ કરઇ તિહાં સેણિયરાય, ક્ષાયિકસમકિત ધર નિરપાય; વર્ધમાન પય પંકય સેવી, નંદાદિકછઇ તેહનઇદેવી નંદાસુત શ્રી અભયકુમાર, થ્યારિબુદ્ધિનઉ જે આધાર; મંત્રિ શિરોમણિ તેહનઇ થાપ્રિય, રાજ ભાર સવિતસુસિરિઆપિયા તિણિ દેસઇ ઇકગામઇકોઇ, વછવાલી નિરવહિવા આઇ; તેહનઉ સુત વછરુઆ પાલઇ, વનિ જાઇપ્રતિદિન સંભાલઇ
...૦૫
...૦૬
••.00
...૦૮
•..૦૧
દુહા : ૧ અન્ન દિવસિ વનિ મુનિ પ્રવરા, તવ સોસિય નિય અંગ; સમ દમ ગુણિ કરિ સોહતઉ, તિણિ દીઠઉ મન રંગિ દેખી મનમાંહિ ચીંતવઇ, બાલઇભાવઇતામ; ધન્ય!ધન્ય! એ સાધુજન, સાધઇઆતમ કામ માહરી આજદસા ફલી, પ્રગટયઉ પુણ્ય વિલાસ; જઇનયણે દીઠઉ સુગુરુ, પૂગી સગલી આસ
...૦૨
••.03
૧. ભરવાડણ; ૨.નિર્વાહ કરવા; ૩. આવી;૪. પૂરી થઈ.”