________________
૧૦૩
ن ن
ગુ... ૨૮૦ ગુ... ૨૮૧
ઢાળ : ૧૬ (રાગ : ધન્યાશ્રી. કહિણી કરણી તુઝ વિણ દૂજો કોઈ ન દીઠો યોગી રે... એ દેશી) ગુણ ગાયા કેઈવના કેરા, અષભદેવ પસાઈ જી; "વૃત્તિ ભરફેસર બાહુબલ કેરી, એ ઈતિહાં અધીકારો જી. *આવશ્યક સૂત્ર વૃત્તિમાંહિ, લહીઈ કથાબંધ વિસ્તારોજી; તપગચ્છનાયક સુભ સુખદાયક, વિજ્યાનંદ સુરિંદો જી; સંયમધારી અતિ આચારી, મુખ પુન્યમનો ચંદોજી. સહિગુરુ ચરણ નમિનઈ ગાયો, કઈવન્નાનો રાસો જી; ત્રંબાવટી નયરીમાંહિ જોડયો, પોહોતી મનની આસો જી. 'હર'લોચન"દિગ અનોપમ, ચંદસંવસર જાણો જી; માસ શુચીનઈ ત્રીજ ઉજલી, વાર ગુરુ રાસ રચાયો જી. પુષ્ય નક્ષત્રિ એ પિણિ પ્રગટયો, કવિયણ જયજયકારો જી; પ્રાગવંસ સંઘવી જે સાંગણ, અંગિધરઈં વ્રત બારો જી શ્રી સાંગણ સુત શ્રાવક સખરો, ઋષભદાસ તસ નામજી; રાસ રચ્યો કઈવન્ના કેરો, ફલ્યો મનોરથ તાંમજી
ઈતિ શ્રી કઈવન્નાનો રાસ સંપૂર્ણ.
ગુ. ૨૮૨ ગુ. ૨૮૩ ગુ.. ૨૮૪ ગુ... ૨૮૫ ગુ... ૨૮૬
૧. ભરતેશ્વર - બાહુબલિ વૃત્તિ (ભાષાંતર), પૃ. ૧૩૪-૧૪૩; ૨. આવશ્યક સૂત્રની વૃત્તિની કથાઓ ભરતેશ્વર - બાહુબલિ વૃત્તિમાં છે; ૩થી૬. શંકર-૧, આંખ-૨; દિશા-૬, ચંદ્ર-૧ (૧૬૨૧); . સાલ.