________________
૧૦૨
નારી પરદેસઈ ચલાવઈ રે, કાઢયો ડોકરીઈં ઘરિ આવઈ; ત્રીજીવાર દોહિલો(અ) થાઈ રે, બીજા સુખ ભરિંદાઢા જાઈ. ધર્મ અર્થનિં સાધઈ કામ રે, વાધી કયવન્નાની માંમ; એકદિન બઈ ઉછા થાવઈ રે, વીર જિનનઈં વંદન જાઈ. દીઈં દેસના વીર વિખ્યાત રે, “મ કરો પ્રાંણીની ઘાત; મૃષા અદત્તા તણો બહુ પાપો રે, મુકો પંચ વિષય નર આપો. પાપ પરિગ્રહ નઈ થંડી જઈ રે, મંશાદિક આહાર મ કીજઈ; પાપ ‘પગરણ નવિ મેલી જઈ રે, વ્રત ગ્રહી અનુકંપા કીજઈ. દાન શીલ તપ ભાવો રે, નર નારી તરેવા નાવો રે; ક્રોધ માન માયાનિં લોભો રે, રાગ દ્વેષનિ માહ્યો મ થોભો રે. સંયમ સમભાવધરેઈ રે, નર મુગતિપુરી નઈં લેઈ રે;’' દીઈં વીર ઈસ્યો ઉપદેસો રે, ‘‘મુકો વયર વિષ કીલેસો રે. વિષય વાહયો જીવ અધૂરો રે, તે કિમઈ ન થાઈં પૂરો રે; જિમ જંતુ ભખત ન ‘ધ્રાઈ રે, નીરઈ સાગર કિમઈ ન ભરાઈ રે. અગ્નિ ઇંધણ તૃપ્તિ ન થાઈ રે, જીવ સુખ વિલસી નવિ ધ્રાઈ રે; વિષય કચરામાંહિ "ખુતા રે, નવિ નીકલઈ તેહવિ સુતા રે. હુઆ ધતુરા જિસ્યા જીવો રે, આદિ અંતિ કડુઆ સદીવો; તે કેહી પરિ પાંમઈપારો રે, ફિરઈ ચિહુઇ ગતિ લહઈ અવતારો. સુણી બુઝઈ સુપુરુષ જેહો રે, અંબ સરિખા કહીઈ તેહો; કસા સબલ ખટાશ અપારો રે, અંતિ મીઠો “સહઈકારો. સહિકાર સરીખા થાયો રે, તે મુગતિપુરીમાંહિં જાયો;'' સુણી દેસના થાઈ એક મનો રે, નર બુઝયો તિહાં કઈવનો. ઘરિ આવ્યો તેણી વારો રે, સુંપ્યો જેષ્ઠ પુત્રઃનિં ભારો રે; દીર્ઘ દાંનનિં ભૈર વજાવઈ રે, બઈસી સીબિકાઈં જિન'કનિં આવઈ રે. લીધો ચારિત્ર જિનનિં હાથિં રે, નારિ સાતઈ સુંદર સાથિં; લેઈ સંયમનિં તપ તપતો રે, ભલી દેવ તણી ગતિ વરતો. કઈવન્નો સુર ચવÛ જ્યારિ રે, જાઈ મહાવિદેહમાંહિત્યારિ રે; લીઈ સંયમ સીધગતિ થાઈ રે, કવિ ઋષભ નીતિં ગુણ ગાંઈ રે.
૧. ઉત્સવ (પર્વ); ૨. પગલાં; 3. તૃપ્ત; ૪. ખૂંપેલાં; ૫. અંબો; ૬. પાસે.
૨૬૬
૨૬૦
.. ૨૬૮
૨૬૯
... 260
... ૨૦૧
... ૨૦૨
... ૨૦૩
૨૦૪
...264
•. ૨૦૬
... ૨૦૦
... ૨૦૮
૨૦૯