________________
૧૦૧
•.. રેપર
. ૨૫૩
. ૨૫૪
તાણઈ ઝાલીઈ વલગઈ હાથિં, “ગયા ક્યાં તુમ વઢી માં સાથિ? રાંધી અન્ન નઈં જોતી વાટો, ગયા રીસાવી તે સ્યામાટો? ભુંડું કરવું અતિ તુમ ભાઈજી! ઈમ ન જાઈઈઘરિથી ખીજી;'' ઈમ કહી વલગા સઘલા છેહડઈ, “ચાલો તુમ અમ માતા તેડઈ. રાતિ બપોર લગઈઘરિહંતા, પછઈનદીઠા કિહાં જઈ સૂતા ? તે દાડાના દીઠા આજો, ઘરિંપધારો મ કરો લાજો.” જઈ વિનોદ તિહાં અભયકુમારો, લાજી ફિરી રહિ વહુરો ચ્યારો; સાસૂકહઈ “હવઈ વિણઠી વેલા, થાઉં સગી જઈ કરું સંભેલાં.” ડોસી કહઈ“કહાં ગયો તો પૂતો ? તુઝ આવઈમુઝ રહ્યું 'ઘરસૂતો;” કયવનો કહઈ ‘‘કરણી સંભારો, જાણઈલોકતે મહીમા તાહારો.'' અભયકુમાર કહઈ “રાંડ!ખોટારી નારી, ચરિત્ર મુકો હવી સારી; અરથિંગઈ નરસિં ઉપાડી, અરથ સરિએ મુકયો કાઢી ? પૂરું ચરિત્ર તુઝ કિમ પ્રકાસું, હોસઈ કઈવન્નાનું હાસું; હજી કપટ કરી હોઈમાયો, જ્યમ સંસઈપડઈ શ્રેણિકરાયો. અમનિ સંસય નહીંરે બીય્યારી, એહની માતા સુભદ્રા સારી; સેઠધનાવો એહનો તાતો, તે તાહરો વર કેહી પરિંથાતો?''
1. ૨૫૬
... ૨પ૦
•.. રે૫૮
... ૨૫૯
ઢાળ ઃ ૧૫ (એક આલોઅણનો દાણી રે... એ દેશી) ખોટીડો કરી કીધ અપારો રે, તેડયો કઈવનો તેણિ વારો; દ્રવ્ય સહિત સંપઈ સ્ત્રી પ્યારો રે, સુખ વિલસઈજયમ સુર સારો. ચ્ચાર પુત્ર સાથિં તે આવઈરે, કઈવન્નો તસ પરણાવઈ; એકલાખ ડોકરીનઈં અપાવઈરે, તે મંદિર આપણઈ જાવઈ. ચ્યાર નારિ હુંતી એક આગઈરે, મદનમંજરી ટ્યુપ્રેમ જાગઈ; લીલાવતી શ્રેણીકનૃપની બેટી રે, સાતે નારિ ગુણની પેટી. સાત મંદિરકીધાં ત્યાંહિ રે, રહઈ કઈવન્નો તે માંહિ; સાતે નારિ સુંદર જાંણી રે, કીધી સોહાસણિ પટરાણી. સુખ વિલસઈ જયમ ભૂપાલો રે, તે જાતો ન જાણઈ કાલો; હુઉ સુપાત્ર દાન પસાઈરે, કઈવન્નો સુખીઉથાય દાન દેતાં દિલ નવી ચાલ્યુંરે, ગિણિ લિટી કરીનઈં આવ્યું; ત્રિણ વાર તે દોહિલો થઈરે, કાઢયો ગણિકાઈ મંદિર જાઈ.
૨૬૪
૧. ઝઘડી: ૨, ઘરથી: ૩. વણસી;૪. સંભાળ; ૫. ઘરનો વ્યવહાર; ૬. પ્રસિદ્ધિ
––––––––