________________
૧૦૦
૨૩૮
•.. ૨૩૯
૨૪૦
•.. ૨૪૧
૨૪૨
•.. ૨૪3
“મોદિક પંચ લાપસી પંચ ધારો, ધરી આગલિં પુજો કરો સારો; નહી આવઈતસ રુસઈ રાયો, કઈવન્નો જખ્ય તેહનઈં ખાયો.” ... ૨૩૦ આવઈલોક સહુપાએ પડતો, જખ્ય મહિમા હુઉ દિન ચડતો; મિલઈનારિનવિલેઈપારો, જુઈ કયવન્નો અભયકુમારો. નગરલોકપુજી સહુ જાઈ, નારિ ધ્યારિદ્રીષ્ટિનવી થાઈ; કહઈ કઈવન્નો અભયકુમારો, “તિં નવી મેળવ્યો મુઝ પરિવારો. અવધિમાંહિ રહ્યા દિન દોઈ, કિમ કાઢેસ્યો તેહસિં જોઈ?'' અભયકુમારઈ સાદપડાવ્યો, “તે દંડાસ્થઈ જે નવિ આવ્યો.” બીહીતી વહુરો બોલી ચ્યારો, “સાસુ!જખ્યનિ કી જઈ જૂહારો;” કહિ “ઉપાય એ ખસતો મેહેલો, ન હુઈ જખ્ય એ કયવંનો પેલો.” વારઈડોકરી ““કાંઈક ફંદો, ઘરિ બઈઠી તુમ કરો આણંદો;” કહઈ વહુરો, “જખ્ય સુત નઈંખાઈ, પરમઈડંડઈશ્રેણીકરાઈ.” બીહતી ડોકરી રથ જોતરીઉ, ફિરતો વહઈલિં પડદો કરીઉ; લાડુ લાપસી સખરા કીધાં, ચંદન કેસર ઘસીનિ લીધાં. ઘૂંઘટ કરઈરખે દેખઈકોયો, નવી જણઈરથઈ અઈઠાં જાયો; દેહરામાંહિં તે ધવધવ જાવ. બેટા “બાપ' કહી બોલાવઈં. એકપાએ એકવલગો બાંહિં, “રીસાવી આવ્યા તે કાંહિ?'' એકજઈમસ્તગ ઉપરિ ચઢતો, એક સુખડી માંગરડતો. ... ૨૪૫ પડયો ધ્રાસકો ડોસી પેટો, “આજ અજાડી પડીયાં નેટો; નોહઈદેવ એ પેલો હોઈ, દીવો કર્ઘરિજઈ હોઈ.'
૨૪૬ *સમશા કરતી નારી પ્યાર, ‘અહીંકીહાંથી આપણો ભરતારો?' હસતી માંહોમાંહિ જ્યારઈ, કઈવન્તિ દેખાડી ચ્યારઈં. “ઉઠો મંત્રી અભયકુમારો દેખાડું મુઝ બેટા ચ્યારો;” મંત્રી કહઈ “માનું જ્યારિ, સુધઈધ્યાન મિલઈ વલી જયારઈ.” . ૨૪૮ એમ કહી ઉતરી આવ્યો જયારઈ, હુઈખલભલો ડોસી ત્યારઈં; વહુરો ચ્યાર તિહાં ઉસંકઈ, કરી ઘુંઘટા મુખ ત્યાંહ ઢાંકઈ. સંખેપઈપૂજા તાહિં કરતી, તેડી પુત્રવિંડોસી ફરતી; તાંડ્યા છોકરા નવઈ જાવઈ, અભયકુમાર બોલ્યો વલી ત્યારઈ. ... ૨૫૦
વિલગો છોકરા જખ્યાનિં સ્યાહનિ?” તેડયો કઈવનો “વિલગો એહનિ;” કઈવન્તો દીઠો જેણિ વારો, જઈ વલગા તવ પુત્ર સુચ્ચારો.
. ૨૫૧ ૧. વળગ્યો, ૨. શંકા; 3. ગભરાટ ૪. શરમ, સંકોચ; ૫. સંક્ષેપમાં
•.. ૨૪૪
૨૪o
... ૨૪૯
––––––––––––––