________________
શ્રેણિક કહઈ ““મોટો વીવહારી, રમણની વાત વલતી ન સંભારી?” સૂત(તા)ની તેડૐ શ્રેણિક રાય, “કઈવનાનિંધો કન્યાય.”
૨૨૪
૨૨૫
ઢાળ : ૧૩ (રાગ : દેશાખ. શ્રી શેત્રુંજો તીર્થ સાર... એ દેશી.) કઈવજ્ઞાનિ નૃપ પરણાવઈ, મૃગનયણી નારી મલી ગાવઈ; નીલઈ વાંશિ ચોરી બંધાવઈ, અગિનિદેવ તિહાં સાક્ષી થાવઈ. વેગિ વરત્યા મંગલ પ્યારો, વરકન્યા ખાતાં કંસારો; શ્રેણિકદેતો કન્યાદાનો, બારકોડય આપ્યું જ નીધાંનો. સરખૐ સરખી મલી જોડયો, પહિરામણી કીધી નવ કોડયો; કઈવનો કન્યા લઈ આવઈ, સોહાસણિ બેહુ નઈં વધાવઈ. કનકકોડય મુકી ઘરમાંહિ, સોહાસિણી શિણગારી ત્યાંહિ; રત્ન અમલિક મુકયું હાથિં, “કુમાર કનિં ક્યાંથી દીધું નાથિં? નારી કહઈ‘‘એહવા છઈ ત્રિણ, ચાર કે રત્ન અછઈ એકવરણ; કઈવના ઘરિ વાધી રિધ્યો, ઘરમાંહિ હુઈ ગૌતમની લબડ્યો. મોટાં મંદિર ગજ રથ ઘોડલાં, અનેકટીસઈઘરિ વૃષભનાં જોડલાં; એકસો આઠ વાણોતર જેહો, પૂર્વના રાખયાઘરિતેહો. એક દિવસિ કયવન્નો"સારો, પાઈંબઈઠો અભયકુમારો; કહિત “બહિનેવી!તો બુધિતાહરી, ગ્રારિ પુત્ર નઈમેલાવો નારી. પિહિરી મુદ્રિકા તિં નિરધારો, ધર્મપમાડયો આદ્રકુમારો; ચંદ્રપ્રધાન સાથો ઝાલ્યો, સોધી શ્રેણિકનિં આવ્યો. તઈ ઝાલ્યો આંબાનો ચોરો, સેચનક કીધો તિ સમદોરો; પૂરયો ડોહલો આણ્યો વરસાતો, રોહણીઆનિ તું પણિ સાહાતો. રત્નતણો તાસકર તિં સાહયો, તું કોઈનો નવિ જાઈ વાહયો; સદાલી બુધિતાહરી તો સારી, જો તું મેલવઈ સૂત નર્ધનારી.” કહઈમંત્રી “મેલવિયું તુઝો, માસ એક મુહલિતિ દીઉમુઝો;” વાત ચલાવી નર અતિ વેગિ, ‘કઈવનો પુહતો પરલોગિ.
.. ૨૩૦
... ૨૩૧
૨૩૨
૨૩૩
... ૨૩૪
•.. ૨૩પ
ઢાળ : ૧૪ (રાગ કેદારો. ચંદ્રાયણાની... એ દેશી) થયો જખ્ય માનવની ઈમારઈ', એમ કહી મુરતિ કરાવઈ ત્યારઈ; કરી પ્રાસાદમાંડી તે માંહિ, ફેરવ્યો'ડાંગરો નગરીમાંહિ.
.. ૨૩૬
––––––––
૧. સાળ; ૨. પાસે; ૩. સમય, વખત; ૪. પડહ.