________________
૧૦૬
...પુણ્યદં ..૦૮
ચિત્ત વિત્ત વલિ પાત્રનઉ, મિલીયઉ સંયોગ; લાગિ ત્રિવેણી યોગ એ, આપઇ સુખ ભોગ; સુર આઉઉ બાંધીયઉં, તિણિદાન પ્રભાવિ; સાંખ અનઇદૂધઇભરયઉં, જઉ મિલીયઉ ભાવ; મા આવી તબ ચીંતવઇ, ‘જીમ્યઉ ઇણિ એહ’; વલીય પરીસું એહનઇ, મનિ ધરિય સનેહ; નિબલ સરીરઇ તે સહુ, જિમિ સબલ આહાર; રયણિ અજીરણ રોગથી, મરી થયઉ સુર સાર;
...પુણ્યદં ...૦૯
પુણ્યદં ..૧૦
...પુણ્યદં ...૧૧
...૦૧
...૦૨
ઢાળ : ૪ તિહાંથી ચવિ તે દેવ, રાજગૃહ પુરઇ પુણ્ય પ્રભાવઇ, અવતરયઉ એ; સેઠિ તિહાં ધનપાલ, ધનદ તેણી પરઇ દિધિ સમૃદ્ધિ ગુણે ભરયઉ એ ભદ્રા તેહનઇનારિ, રુપાદિક ગુણઇસોહઇમોહઇયુવતી એ; તાસુકુક્ષિ સરિરાજહંસ તણી પરઇ, ભાગ્યિ હુઇસવિ સંપતી એ ગર્ભ થતાં સવિલોક, તેહનઇઇમ કહઇ, “એ કૃતપુણ્ય ઇહાં થયઉ એ;” અવસરિ જાયઉ પુત્ર, જનમ મહોચ્છવ પિતા કરઇ હરખિત હૂઅઉ એ. સવિલોકોની સાંખિ, નામ ઠવણ કરઇ, એ કૃતપુણ્ય કહીજીયઇએ; વધિવા લાગઉ બાલ, બીજ ચંદ્ર જિમ, માત પિતા તિણ રીજીયઇ એ કરમુનિ કલા કલાપ, બુધિ ગુણઇ કરી, સીખઇસવિશેષઇ કરી એ; રાત્રિ દિવસ અભ્યાસ, શાસ્ત્ર તણઉકરઇ, રાતઉ વિધા સુંદરી એ.
...૦૩
૦૪
•.
૫
ઢાળ : ૫ યૌવનવય હિવ આવીયઇ, પુત્રનાં અધિક ઉછાહિ પરિણાવિસ્યા એ; સુભ દિવસિ ધવલ મંગલ સધવ રમણિ જનપાંહિ, હિવ હરખિ ગવરાવિસ્યા એ
•••૦૧
માત પિતા ઇમ આણંદપૂરિયા, કરÚમનોરથ નવ નવા એ; અન્ય દિનિ સુભ લગનિ શ્રેષ્ટિવર બાલિકા, પાણીગ્રહણ સજન રંજિવા એ ...૦૨ "કારવઇબહુવિધ નિજ વિત યાચકા, આપિય તિણિ સુજસ જગિ હૂઅઉ એ; પરણીય તિણિ હિવ મૂકીય રમણીય, વિધા રમણિ રસિઉ માઉ એ
૧. શંખ, ૨. કુબેર;૩.પ્રસરે, સરકે;૪. સૌભાગ્યવતી, ૫. વહેંચવું.