________________
૯૧
હંસ તજઈં `સર ‘સુકું રે, બાખડ ઢોરનિં, કહો કુણ બાંધઈ બારણ એ ?’’ મદનમંજરી તામ રે, કહઈં ‘‘સુંણિ ડોકરી! સર સુકું સારસ તજઈં એ
પણિ નવિ મુકઈ પાલિ રે, જો સર સૂકીઉં, ઉત્તમ ન તજઈ આદરયું એ,’
,,
કોપી ડોકરી તાંમ રે, ‘ન લહઈ મરમ છોકરી,’’
પોતઈ ઉઠી નીસરી એ
આવી સાતમી ભોમિ રે, નર ઉઠાડીઉ,
ધોઈ સપાટી ઢોલીઓ એ
આવ્યો છઠી ભોમિ રે, છોડીઈ ચંદ્રુઆ,
રજ ઉડાડઈ અતિ ઘણી એ
આવ્યો પાંચમી ભો રે, ઝાટકઈ પાથરણાં,
ચોથિ ભોમિ આવીઉ એ
પુંજઈ ભીત્યો તાંમ રે, ત્યાહાંથી ઉતરયો, ત્રીજી ભોમિં આણીઉ એ
"ધૂઈ પીટણી તાંમ રે, ત્યાંહથી સંચરયો, બીજી ભોમિં આવીઉ એ
વસ્ત્ર પખાલઈ તાંમ રે, ઉડઈ *તરવકા, તવ કઈવન્નો ઉતરયો એ
ભુષણ ઝાઝાં પાસિ રે, વસ્ત્રઈ દીપંતો,
દેખી ભાખઈ ડોકરી એ
‘‘તુમ ન્હરાવું સ્વામ્ય રે, બઈસો ઈહાં સરાં'',
ભૂષણ ચીવર તવ લઈ એ
હવરાવ્યો નર સાર રે, દાસી સીખવી,
રજ ઉડાડઈ અતિ ઘણી એ
કઈવન્નો ખીજેઈ રે, ‘‘ભૂંડી! સ્યું કરઈ ? નર ઊભો દેખઈ નહી એ?’’
દાસી કહઈ ‘“ભૂંડા! ઈરે રજ ભાગો બીહઈ, તો સ્યું ઊભો ઈહાં કન્હઈ “ભોએ’’
૧. પા સુર; ૨. પા૰ સુક; ૩. ધોકાથી ધોવું, પીટવું; ૪. પાણીનાં છાંટા, ૫. જમીન પર.
... ૧૧૩
... ૧૧૪
... ૧૧૫
૧૧૬
૧૧૦
... ૧૧૮
૧૧૯
... ૧૨૦
૧૨૧
૧૨૨
... ૧૨૩
... ૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૦