________________
૮૯
કમલ નાલ જસી બઈ બાંહિ રે, કનક ચૂડ્સ બનાવી ત્યાંહિ રે; ચીત્રાલંકી જાણો રંભો રે, જંઘા જેની કદલી સ્થંભો રે પિહિરયો નારિ કુંજર ચીરિ રે, મોર હંસ લખ્યા તિહાં કીરો રે; ગજગતી ગમની ત્યાંહિ છાજઈ રે, પગે કનકના નેવર વાજઈં રે રાતાં તલવા નિં નખ રાતાં રે, મોહી રહ્યાં મૃગ વાટઈ જાતાં રે; સરિખઈં સરિખો મિલ્યો સંજ્યોગો રે, કઈવન્નાસ્યું વિલસઈ ભોગો રે કઈવન્નો અતિ સૂખીઉ થાયરે, દીધું હાથનું કિહાં નવિ જાય રે! અણદીધઈં કરઈ ઈચ્છા મોટી રે, પણિ નવિ પામઈ એક લંગોટી રે દત્ત હીણનઈં સુભ સૂખ કિહાંથી રે ? દાનઈ મહિલા મણિમય હાથી રે; દાંનઈ કઈવન્નો હુઉ સૂરો રે, પામ્યો ભોગ સંપૂર્ણ પૂરો રે
દાંન પંચ ભાખ્યાં જગિ સારો રે, અભય `સુપાત્ર દાંન અપારો રે; દોય દાનથી મુગતિ જાઈ રે, નહિતરિ સુર મનુની ગતિ થાઈ રે ઉચિત અનુકંપા કીરતિ દાનો રે, દેતાં પામઈ ભોગ નિધાંનો રે; પરંપરઈ મુગતિ લહંતો રે, જે નર હરખી દાન દેવંતો રે ન દીઈં દાનનિં ડોહલો ઘાલઈ રે, દરીદ્રપણું તસ પૂöિ ચાલઈ રે; થાઈરેવણી રોગ અંગિ રે, કોઈ ન બિસŪ તેહનઈં સંગિ રે અપજસ લોકમાંહી ચાલ્યો જાઈં રે, તે જીવ આગલિં દોહિલૌ થાઈ રે; દીર્ઘ દાનનિં દેવરાઈ જેહો રે, કઈવન્ના પરૢિ સૂખીઆ થાઈ તેહો રે
દુહા : ૪ કઈવન્નો સૂખ ભોગવઈ, પંચ વિષઈ રસ સાર; વેશ્યા મંદિરઈ વહી ગયાં, અનુકરમŪ વરસ બાર
ઢાળ : ૦ (રાગ : ગોડી. એણી પરિ રાજ્ય કરતાં રે... એ દેશી) વચઈ ગયાં વરસ બાર રે, બાર કોડી ધન,
વિલસિ કોશ્યા મંદિર્દિ એ
માતા પિતા પરલોક્ય રે, પહોતાં તે સહી,
ઘરિ રહી નારી એકલી એ
ઘર પડીઆ ધન જાય રે, નર છંડી ગયા, નારિ માંડઈ 'રિહટીઉ એ
૧. પા. સુપત્રહ; ૨. એક જાતનો દુર્ગંધ મારતો રોગ, ૩. રેંટિયો, સુદર્શન ચક્ર.
... ૮૫
૮૬
... ૮
... ૮૮
... ૮૯
... 0
... ૯૧
૯૨
૯૩
... ૯૪
૯૫
૯૬
૯૦