________________
૮૩
‘‘ગયો પૂજવા દેહરઈં દેવ, એહની ખોટી થયાની ટેવ; નહી આવઈ શ્રીપતી આજ, નવિ થાઈ તુમ્હારું કોઈ કાજ’’ ‘પાપો(ડો) પંડિત લુંડી જેહ, હાટ પાડોસી કહું તેહ; મીંઢો મલ્લનઈં માંગણહાર, માંહોમાંહિં હોઈ ખાર’ ગંગા આપ વિચારી જાવઈ, જિનવરનિં દેહરઈં આવઈ; સાહ શ્રીપતિ નવિ ઉલખાઈ, વસ્ત્ર હાર કંકણ મુદ્રકાઈ સિર તિલક બનાવ્યું સાર, જાણે મહીપતિનો અવતાર! નીત્ય પહેરી વસ્ત્ર અસાર, મઈલો ધૃત તણો વ્યાપાર તન ગંધાઈં શિર મેલિઈ, એ વિણજ તજઈ નર ઠેલઈ; શ્રીપતિ મુકઈં ધીઆનો વેસ, તિણÛ કીધો સખરો વેસ આહીરાણીં નઈં મનિ ભાવÛ, સાહા શ્રીપતિનિ બોલાવŪ; ‘ઘણા દિવસનો વલી ધૃત જેહ, આવી તોલી લીઉ નર તેહ’’ સુણૈ શ્રાવક બીજા જ્યારÛ, શ્રીપતિનેં નીદંઈ ત્યારÜ; “કસ્યો ધૃત તણો વ્યાપાર? માખણ તાવતાં જીવ ‘સંઘાર’’ શ્રીપતી લાજ્યો મનમાંહિ, ગોવાલણી નઈ નંદી ત્યાંહિ; મુઝ ’હેલÛ શ્રાવક સઘલાઈ, ‘‘હું આવી ઈહાં કિણ બાઈ ?’’ કહઈ ગોવાલિણી *સરયાં અમ કાજ, આવ્યાં તો દીઠો મહારાજ!; દેખી પૂજ્યા જિનવર રાય, અમ હીયડઈ હરખ ન માય
એ દેવ પૂજ્યો કસ્યું “આલઈ ?’’ શ્રીપતિ કહઈ ‘“જસ બહુ ચાલઈ; સઘલાં વાધઈ ઘર સૂત્ર, પ્રભુ પૂજ્યો આપ પુત્ર!’’ કહઈ ગોવાલિણી ‘‘હોઈ પૂત, કરું જિનપૂજા અદ્ભૂત!; કરું ઝાઝા ધૃતનો દિવો, જિનનામ જપું જસ દીવો’’ ઈમ કહી ધૃત આપી જાઈ, પુનિ પૂત્ર ભલેરો થાઈ દીધો ગંગીઉ તેહનું નાંમ, દિન કેતä વાધ્યો તાંમ તાત પરલોકેં તવ જાઈ, ઘરઈ લક્ષ્મી દહો દિસિં થાઈ; પુણ્ય પૂર્વ ખુંટું જ્યારઈં, કાંઈ રાખ્યું રહિ નહિં ત્યારÛ
... ૧૨
... ૧૩
... ૧૪
:
૧૫
... 96
૧૬
... ૧૮
*. ૧૯
દુહા : ૨ કમલા યૌવન લબાડ કાલ, અતીસાર ગજકર્ણ, ઋષભ કહઈ જન જાણજ્યો, રાખ્યું ન રહિં મર્ણ
૧. સંહાર; ૨. ખીજાવવું, ગુસ્સો કરવો; ૩. હડધૂત કરવું; ૪. થયા; ૫. આપશે; ૬. યશ, પ્રતિષ્ઠા; . પુન્યથી.
૨૦
... ૨૨
...
૨૧
... 23
... 28
૨૫