________________
૫૮
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર બચાવનાર અને સર્વ જીવોનું ૧૮ પાપસ્થાનકોથી સંરક્ષણ કરનાર છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં પોતે પણ દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ રૂપ સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારે છે અને તે જ સામાયિક સર્વ સાધુ થનારા અને સાધ્વીજી થનારા જીવોને પોતે જ આપે છે. શ્રાવક-શ્રાવિકા પણ દેશવિરતિ સામાયિક સ્વીકારી સ્થલથી હિંસાદિનો ત્યાગ કરે છે.
આ પ્રમાણે સામાયિક એ સર્વસાવદ્ય યોગોના ત્યાગરૂપ અને સર્વ નિરવદ્ય યોગોના આસેવનરૂપ છે. તેથી સામાયિક ચારિત્ર જ હિતકર, શ્રેયસ્કર, ક્ષેમંકર અને શિવંકર છે. તે સામાયિક જ જિનાજ્ઞા રૂપ હોવાથી મુક્તિનો કલ્યાણકારી ધોરી રાજમાર્ગ છે.
આ સામાયિક ચારિત્રના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. સમ્યક્ત સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્ર સામાયિક. આ ત્રણ પ્રકારનું સામાયિક એ જ પાપોથી બચાવનાર અને સર્વ જીવોનું સંરક્ષણ કરનાર છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં પોતે પણ દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ રૂપ સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારે છે અને તે જ સામાયિક સર્વ સાધુ થનારા અને સાધ્વીજી થનારા જીવોને પોતે જ આપે છે. શ્રાવક-શ્રાવિકા પણ દેશવિરતિ સામાયિક સ્વીકારી ધૂલથી હિંસાદિનો ત્યાગ કરે છે.
આ પ્રમાણે સામાયિક એ સર્વ સાવદ્ય યોગોના ત્યાગરૂપ અને સર્વ નિરવદ્ય યોગોના આસેવન રૂપ છે. તેથી સામાયિક ચારિત્ર જ હિતકર, શ્રેયસ્કર, ક્ષેમકર અને શિવંકર છે. તે સામાયિક જ જિનાજ્ઞારૂપ હોવાથી મુક્તિનો કલ્યાણકારી રાજમાર્ગ છે-ધોરીમાર્ગ છે.
આ સામાયિક ચારિત્રના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. સમ્યક્ત સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક. આ ત્રણ પ્રકારનું સામાયિક એ જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર સ્વરૂપ હોઈ