________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૯
સર્વ પ્રકારના સુર-અસુરના ઇન્દ્રો વડે જન્મ અભિષેકની સ્તુતિ હંસાં સાહત પઘરેણુ કપિશ, ક્ષીરાર્ણ વાસ્મો ભ્રતિ, કુર્ભ રસરમાં પયોધરભર, પ્રસ્પદ્ધિભિઃ કાંચનૈ ,
યેષાં મંદર રત્નશૈલ શિખરે, જન્માભિષેકઃ કૃતા,
સર્વે સર્વ સુરાસુરેશ્વર ગર્ણ, તેષાં નતોહે ક્રમાનું (૨) હંસ પક્ષીની પાંખો વડે ઉડેલી કમળની રજવડે પીળા થયેલ ક્ષીરસમુદ્રના પાણી ભરેલા સુવર્ણ કળશો, અપ્સરાઓના સ્તનની સાથે સ્પર્ધા કરે છે, સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઈન્દ્રના સમુદાય વડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હું નમેલો છું.(૨)
(થોય પૂરી થયે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારી લેવો.)
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ (શ્રુત સ્તવ)
પુખર વર દીવટું, ધાયઈ સંડે અ જંબૂવે અ,
ભર હેર વય વિદેહે, ધમ્માઇગરે નમંસામિ. (૧) તમ તિમિર પડલ વિદ્ધ, સણસ્સ સુર ગણ નરિંદ મહિયસ્ત સીમા ધરસ્ત વંદે, પફોડિઆ મોહ જાલસ્સ. (૨)
જાઈ જરા મરણ સોગ પણા સણમ્સ, કલ્યાણ પુખલ વિસાલ સુહા વહસ્સ,
કો દેવ દાણવ નરિંદ ગણ શ્ચિઅસ્સ,
ધમ્મસ્સ સાર મુવલમ્ભ કરે પમાયં? (૩) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સબ્અ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણ, તેલુક્ક મચ્ચાસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢ. (૪)