________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુધા સોદર વાગૂ જ્યોન્ઝા, નિર્મલી કૃત દિમુખ, મૃગ લક્ષ્મા તમાશાન્ચે, શાન્તિનાથઃ જિનોસ્તુ વઃ (૧૮)
પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ.(૧૭) અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના ચિહ્નવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિ માટે થાઓ.(૧૮)
શ્રી કુંથુનાથો ભગવાનું, સનાથો તિશય દ્ધિભિ, સુરાસુર નૃનાથાના, મેક નાથોસ્તુ વઃ શ્રિયે (૧૯)
અરનાથસ્તુ ભગવાં, ઋતુર્થાર નભોરવિઃ,
ચતુર્થ પુરુષાર્થ શ્રી, વિલાસં વિતનોતુ વઃ (૧૦) અતિશય ઋદ્ધિ વડે યુક્ત, દેવ, અસુર, મનુષ્યોના સ્વામીના અદ્વિતીય નાથ એવા શ્રી કુંથુનાથ ભગવાનતમારી (કલ્યાણ રૂપી) લક્ષ્મી માટે થાઓ. (૧૯) ચોથા આરા રૂપી આકાશમાં સૂર્યસમાન શ્રી અરનાથ ભગવાન વળી તમારા ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો. (૨)
સુરાસુર નરાધીશ, મયુર નવ વારિદમ, કર્મઠુભૂલને હસ્તિ, મલ્લ મલ્લિ મભિષ્ટ્રમઃ (૨૧) જગન્મહા મોહ નિદ્રા, પ્રત્યુષ સમયો પમમ્, મુનિસુવ્રત નાથસ્ય, દેશના વચનં તુમ (૨૨)
દેવ-અસુર-મનુષ્યોના સ્વામી રૂપ મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ સમાન અને કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી સમાન શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૧)