________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પદ્મપ્રભ પ્રભોÈહ ભાસ, પુષ્ણસ્તુ વશ્રિયમ,
અન્ત રંગારિમથને, કપાટોપાદિ વારુણા (૮) દેવોના મુકુટરૂપ શરાણના અગ્ર ભાગ વડે ચકચકિત થઈ છે જેમના પગના નખોની શ્રેણી એવા શ્રી સુમતિનાથ ભગવાન તમારા મનોરથોને પૂર્ણ કરો. (૭) અંતરંગ શત્રુઓને દૂર કરવા કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય એવી શ્રી પદ્મપ્રભુસ્વામીના શરીરની કાન્તિતમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. (૮)
શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંઘયે, નમ શ્ચતુર્વર્ણ સંઘ, ગગના ભોગ ભાસ્વત (૯) ચંદ્રપ્રભ પ્રભોશ્ચન્દ્ર, મરીચિ નિચયો જ્જવલા,
મૂર્તિમૈંર્ત સિતધ્યાન, નિમિતેવ શ્રિયેસ્તુ વઃ (૧૦) (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ) ચતુર્વિધસંઘ રૂપ આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા, જેમના ચરણો મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે એવા શ્રી સુપાર્શ્વનાથસ્વામીને નમસ્કાર થાઓ. (૯) ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્જવલ, સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય તેના જેવી શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા તમને જ્ઞાનલક્ષ્મી માટે થાઓ. (૧૦)
કરા મલકવઢિયં, કલયનું કેવલ શ્રિયા, અચિજ્ય માહાભ્ય નિધિ, સુવિધિ બેંઘયેસ્તુ વઃ (૧૧)
સત્તાનાં પરમાનન્દ, કન્દો ભેદ નવાબુદા, સ્યાદ્વાદામૃત નિસ્ટન્દી, શીતલ પાતુ વો જિનઃ (૧૨)
કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલ આમળાની જેમ સમસ્ત વિશ્વને જાણનાર એવા અચિંત્ય માહાભ્યના નિધાન એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. (૧૧)